કોંગ્રેસ ઇવીએમ મામલે મૌન, ચૂંટણી પંચને ધોઈ નાંખ્યું

હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં એક પછી એક પરાજય પછી, કોંગ્રેસ કાર્યકારી સમિતિએ શુક્રવારે ન્યાયી અને મુક્ત ચૂંટણીની માંગણી સાથે રાષ્ટ્રીય આંદોલન શરૂૂ કરવાનો નિર્ણય…

View More કોંગ્રેસ ઇવીએમ મામલે મૌન, ચૂંટણી પંચને ધોઈ નાંખ્યું

ભાજપના રાજમાં અવાજ ઉઠાવવા બહેનોએ જ જાગવું પડશે: ઉદયભાનુ ચીબ

ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનું ચીબ તેમજ શક્તિ સુપર સી સંગઠનની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. હિરાસર એરપોર્ટથ સર્કિટ હાઉસ સુધી રેલી સ્વરૂપે…

View More ભાજપના રાજમાં અવાજ ઉઠાવવા બહેનોએ જ જાગવું પડશે: ઉદયભાનુ ચીબ

સાંસદ તરીકે શપથ લેવા સાથે પ્રિયંકા ગાંધીની સંસદીય ઇનિંગ્ઝ શરૂ

પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડના સાંસદ તરીકે શપથ લીધા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસના સાંસદ અને તેમના ભાઈ રાહુલ ગાંધીની જેમ શપથ લેતી વખતે હાથમાં બંધારણ…

View More સાંસદ તરીકે શપથ લેવા સાથે પ્રિયંકા ગાંધીની સંસદીય ઇનિંગ્ઝ શરૂ

સંસદમાં હોબાળા મુદ્દે તૃણમૂલની કોંગ્રેસને સલાહ: બીજા ઘણાં મુુદ્ા છે

સંસદના શિયાળુ સત્રના બે દિવસ સંપૂર્ણ રીતે હોબાળાને કારણે વેડફાઈ ગયા. ગૌતમ અદાણીના મુદ્દે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો યથાવત્ રાખ્યો હતો. કોંગ્રેસ આ મુદ્દે સરકારને…

View More સંસદમાં હોબાળા મુદ્દે તૃણમૂલની કોંગ્રેસને સલાહ: બીજા ઘણાં મુુદ્ા છે

વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું

સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની…

View More વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું

‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપ

ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આજે સંસદમાં સંવિધાન દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમારોહની…

View More ‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપ

મહારાષ્ટ્રમાં હારનું ઠીકરું પવાર-ઉધ્ધવ ઉપર ફોડતી કોંગ્રેસ

પક્ષના નિરીક્ષક પરમેશ્ર્વરે ખરાબ દેખાવ માટે સાથી પક્ષોને જવાબદાર ઠેરવ્યા, અમુક ઇવીએમ હેક થયાનો પણ આક્ષેપ મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા…

View More મહારાષ્ટ્રમાં હારનું ઠીકરું પવાર-ઉધ્ધવ ઉપર ફોડતી કોંગ્રેસ

વાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજય

પાટીલનું પાણી માપવાની વાત કરનાર ભાજપના બળવાખોર માવજી પટેલનું પણ પાણી મપાઈ ગયું 15 રાઉન્ડ સુધી લીડમાં રહેલી કોંગ્રેસ ભાભર તાલુકાના ઈવીએમ ખુલતા જ 2353…

View More વાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજય

બાળક બુદ્ધિ… 89 વાર હારલે-G

મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ ગઠબંધન સામે કોંગ્રેસ ગઠબંધનનો પરાજય થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડીયા ઉપર રાહુલ ગાંધીના મીમ્સ બનાવીને…

View More બાળક બુદ્ધિ… 89 વાર હારલે-G

માળિયા (મીં)ના ખાખરેચીમાં વીજલાઇનનું કામ અટકાવી કોંગ્રેસનો વિરોધ

માળિયાના ખાખરેચી ગામેથી વીજ કંપનીની 765 કેવી વીજલાઇન પસાર થવા અંગે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પોલીસના બંદોબસ્ત સાથે રાખી વીજ કંપનીના અધિકારીઓ દાદાગીરી કરતા…

View More માળિયા (મીં)ના ખાખરેચીમાં વીજલાઇનનું કામ અટકાવી કોંગ્રેસનો વિરોધ