પહેલાં આવું નહોતું થતું, હવે સામેથી માહિતી મળવા લાગી છે: લોકશાહી બચાવવી મારૂં કામ નથી, છતાં કરી રહ્યો છું: હાઇડ્રોજન બોંબ તો હવે આવવાનો છે…
View More ચૂંટણીપંચની અંદરથી મદદ મળી રહી છે: રાહુલનો ધડાકોCongress
રાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદ
જુનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા આવનાર હતા પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે તેમનું વિમાન ઉડી નહીં…
View More રાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદમુખ્ય ચૂંટણી કમિશનર જ વોટ ચોરોના રક્ષક: રાહુલનો સીધો આક્ષેપ
કર્ણાટક-મહારાષ્ટ્રના મત વિસ્તારોમાં સોફટવેરથી મતો કઢાયા-ઉમેરાયાનો દાવો કર્યો: નામ ડિલીટ કરાયેલા મતદારોને રજૂ કર્યા, વોટચોરી દસકાથી ચાલતી હોવાનું અને પોતે પુરાવા સહિત વિગતો આપી રહ્યાનું…
View More મુખ્ય ચૂંટણી કમિશનર જ વોટ ચોરોના રક્ષક: રાહુલનો સીધો આક્ષેપ‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (18 સપ્ટેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ના ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે ચૂંટણી પંચે હવે આ…
View More ‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબજામનગરમાં હાપા ઓવરબ્રિજનું કોંગ્રેસે લોકાર્પણ કરી નાખ્યું
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા નવો રેલવે નો ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનું કામ મોટાભાગે પૂર્ણ થયું છે, અને ટૂંક સમયમાં…
View More જામનગરમાં હાપા ઓવરબ્રિજનું કોંગ્રેસે લોકાર્પણ કરી નાખ્યુંરાહુલ ગાંધીનો ધાર્મિક અવતાર: રામ-કૃષ્ણ અને શિવમય થવાની હાકલ
સ્થાનિક ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ પણ ન કર્યા માત્ર સત્તા માટે કામ કરતા નેતાને દૂર કરવાનું પણ સૂચન કર્યુ વોટ ચોરીનો મુદ્દો દરેક…
View More રાહુલ ગાંધીનો ધાર્મિક અવતાર: રામ-કૃષ્ણ અને શિવમય થવાની હાકલગુજરાત ભાજપમાં ગેંગવોર જેવી સ્થિતિ: અમિત ચાવડા
કોંગ્રેસમાં પદોનો લાભ લઇ ભાજપમાં જનારાની હાલત જગજાહેર છે: અમિત ચાવડાએ અર્જુન મોઢવાડિયા પર સાધ્યુ નિશાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને તેના…
View More ગુજરાત ભાજપમાં ગેંગવોર જેવી સ્થિતિ: અમિત ચાવડાસાહેબના સપનામાં મા આવ્યા: વીડિયોનો બચાવ કરી કોંગ્રેસે હલકી માનસિકતા દેખાડી છે
બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાને કોંગ્રેસના મંચ પરથી ગાળ અપાઈ એ શરમજનક ઘટના તાજી છે ત્યાં બિહાર કોંગ્રેસે મોદી અને મોદીનાં માતા હીરાબાના સંવાદનો…
View More સાહેબના સપનામાં મા આવ્યા: વીડિયોનો બચાવ કરી કોંગ્રેસે હલકી માનસિકતા દેખાડી છેસાહેબના સપનામાં આવી માએ કહ્યું, તું નૌટંકી કરી રહ્યો છે
બિહાર કોંગ્રેસના એકસ હેન્ડલ દ્વારા પોસ્ટ કરાયેલા 36 સેક્ધડના એઆઇ જનરેટેડ વીડિયોથી બબાલ બિહારમાં વોટર અધિકાર યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની માને ગાળો આપવા પર…
View More સાહેબના સપનામાં આવી માએ કહ્યું, તું નૌટંકી કરી રહ્યો છેકોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધાતની હકાલપટ્ટીનો આદેશ
નબળી કામગીરી કરનાર અન્ય 9 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને નોટિસ જુનાગઢના ભવનાથ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાસચિવ સહીતના ટોચના નેતાઓ…
View More કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધાતની હકાલપટ્ટીનો આદેશ