ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યા અને ક્રિમીનલો હાવી થયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ રાજકોટ શહેરમાં દિવાળી તહેવારમાં ત્રણથી વધુ હત્યા અને ત્યારબાદ ગેંગવોર થતા…
View More કાયદાની કથળેલી સ્થિતિના વિરોધમાં સી.પી. કચેરીને ઘેરાવCongress
મોરબીમાં ભ્રષ્ટાચાર-કમિશનરાજે 135 ઝૂલતી જિંદગી ડૂબાડી : અમિત ચાવડા
સરકારે માત્ર મગરના આંસુ સાર્યા અને પ્રજાને મૂર્ખ બનાવી હોવાનો જનઆક્રોશ સભામાં કોંગ્રેસનો આક્ષેપ મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન…
View More મોરબીમાં ભ્રષ્ટાચાર-કમિશનરાજે 135 ઝૂલતી જિંદગી ડૂબાડી : અમિત ચાવડાગુજરાતમાં નેપાળવાળી કરવાની જાહેરાત સાથે કોંગ્રેસના કૃષક આંદોલનની શરૂઆત
બોટાદની સભામાં ખેડૂતો ઉમટ્યા, કડદા પ્રથાથી જાગેલા વિરોધ વંટોળને નવેમ્બર ક્રાંતિમાં ફેરવવા ગુજરાત કોંગ્રેસ મેદાને ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાને લઈને રાજકારણ પણ તપવા લાગ્યું છે. કડદા…
View More ગુજરાતમાં નેપાળવાળી કરવાની જાહેરાત સાથે કોંગ્રેસના કૃષક આંદોલનની શરૂઆતખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદ
માં ખોડલને શીશ નમાવી પૂજન-અર્ચન કરતા પ્રભારી, પ્રમુખ અને કાર્યકરો : લોકહિતની લડતનો સંકલ્પ ગુજરાતમા આગામી સ્થાનિક ચુંટણીના પ્રચાર – પ્રસારનો ખોડલધામમા ધ્વજા ચડાવી અને…
View More ખોડલધામમાં ધ્વજા ચડાવી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદજમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડા
રાજકોટની જનઆક્રોશ સભામાં ભાજપની નીતિ સામે ઉઠાવેલા પ્રશ્ર્નો: નિષ્ફળ હર્ષ સંઘવીને પ્રમોશન અને સફળ નેતાને પડતા મૂકાયાના આકરા પ્રહાર સૌરાષ્ટ્રના પાટીદારોને રિઝવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો…
View More જમીની નેતા જયેશ રાદડિયા સાથે અન્યાય: અમિત ચાવડારાષ્ટ્રીય શાળાની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજકોટની મુલાકાતે છે. આજે તેઓએ ટીમ સાથે રાજકોટમાં મહાત્મા…
View More રાષ્ટ્રીય શાળાની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસ પ્રભારીપાકિસ્તાનની જેલમાં સબળતા માછીમારે અસહ્ય યાતનાથી છોડાવવા માટે પરિવારને વીડિયો મોકલ્યો
ઉના તાલુકા કોંગ્રેસે પ્રમુખના મોબાઇલ પર અચાનક પાકિસ્તાનથી ફોન આવ્યો,પાકિસ્તાન હોસ્પિટલમાં ગંભીર બિમાર માછીમાર પરિવારને વિનંતી કરતો વીડિયો મોકલ્યો એક પગે બાંધેલી ઝંઝીર વચ્ચે પાકિસ્તાન…
View More પાકિસ્તાનની જેલમાં સબળતા માછીમારે અસહ્ય યાતનાથી છોડાવવા માટે પરિવારને વીડિયો મોકલ્યોખેડૂતોના પ્રશ્ર્નો હલ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે: કોંગ્રેસ
માવઠાથી થયેલ નુકસાનનું વળતર, વ્યાજમાફી, જમીન માપણી, ખેત પેદાશોના ભાવ, મગફળીની ટેકાના ભાવ મુદ્દે કાલે બોટાદમાં ખેડૂત સંમેલન યોજાશે રાજ્યભરમાં ગામડાઓમાં મંત્રીઓને પ્રવેશબંધી કરાવા રણનીતિ…
View More ખેડૂતોના પ્રશ્ર્નો હલ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે: કોંગ્રેસકાલે ખોડલધામથી પ્રચારના શ્રીગણેશ કરશે કોંગ્રેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે રાજકીય માહોલ ગરમાયો વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપની વધતી સક્રિયતાને જોતા, હવે કોંગ્રેસે પણ પાટીદાર…
View More કાલે ખોડલધામથી પ્રચારના શ્રીગણેશ કરશે કોંગ્રેસકળયુગે ‘સમાજ’ શક્તિ: કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક મંચ પર દેખાવાનું શરૂ
ઠાકોર સમાજનાં દિયોદરમાં મહાસ્નેહમિલનમાં ગેનીબેન-સ્વરૂપજી-અલ્પેશ ઠાકોરની સમાજમાંથી કુરિવાજો-દૂષણો દૂર કરવાની હાકલ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું એક મહા સ્નેહમિલન દિયોદર ખાતે યોજાયું હતું. આ…
View More કળયુગે ‘સમાજ’ શક્તિ: કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક મંચ પર દેખાવાનું શરૂ