જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષ પલટા ની મૌસમ ચાલી રહી છે.આજે બસપા ના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ માં જોડાયા હતા .જયા કોંગ્રેસ આગેવાનો દ્વારા તેઓનું સ્વાગત…
View More જામનગરમાં બસપાના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયાCongress
પશ્ર્ચિમ બંગાળમાં કોંગ્રેસનો નગારે ઘા, સ્ત્રીઓને વર્ષે 2000, ખેડૂતોને 1500
પશ્ચિમ બંગાળમાં 2026ની સત્તાવાર જંગની શરણાઈ વાગી ચૂકી છે, જેમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના લોકલોભામણા મેનિફેસ્ટો દ્વારા મમતા બેનર્જી અને ભાજપ બંનેના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી…
View More પશ્ર્ચિમ બંગાળમાં કોંગ્રેસનો નગારે ઘા, સ્ત્રીઓને વર્ષે 2000, ખેડૂતોને 1500વડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણ
ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો ગઢ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ ઉદય પછી ગુજરાતમાં ભાજપનો એક અભેદ્ય કિલ્લો બની ગયો છે, પરંતુ ગુજરાતના વડોદરામાં ’શ્રીવાસ્તવ…
View More વડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણકોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાન સામે આજે ગુજરાતના સાંસદો અને ગુજરાતી સમાજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ગુજરાતીઓને અભણ કહેવા બદલ માફીની માંગણી કરી…
View More કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શનભાવનગરમાં રાજકીય અધ:પતન: સવારે ભાજપ છોડી કોંગ્રેસમાં, સાંજે ફરી કેસરિયા
પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલે એક દિવસમાં બે વખત રંગ બદલ્યો ભાવનગરના રાજકીય આલમમાં આજે એક અત્યંત હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના બની હતી. વડવા ‘બ’ વોર્ડના…
View More ભાવનગરમાં રાજકીય અધ:પતન: સવારે ભાજપ છોડી કોંગ્રેસમાં, સાંજે ફરી કેસરિયાભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને 17 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા…
View More ભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યોકોંગ્રેસના 40, ‘આપ’ના 55 ઉમેદવાર જાહેર થતાં જ અસંતોષ સપાટી પર
કમલેશ કોઠીવારને વોર્ડ નં.13ના બદલે 12માં ટિકિટ અપાતા જયાબેન ડાંગર નારાજ, વોર્ડ નં.15ના જીજ્ઞેશ રામાવતનું રાજીનામું “ભાજપ છોડનાર દેવુબેન જાદવ, નયનાબા જાડેજા, જીતેન્દ્ર રૈયાણી, રણજીત…
View More કોંગ્રેસના 40, ‘આપ’ના 55 ઉમેદવાર જાહેર થતાં જ અસંતોષ સપાટી પર70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણી
મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો જનતાનો પાણીદાર મેનિફેસ્ટો દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, મફત પાર્કિંગ ઝોન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર રાજકોટ મહાનગર…
View More 70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણીભાવનગર મનપા માટે કોંગ્રેસના 25 મુરતિયા જાહેર, 7 રિપીટ
ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે,…
View More ભાવનગર મનપા માટે કોંગ્રેસના 25 મુરતિયા જાહેર, 7 રિપીટભાવનગરમાં આચાર સંહિતા ભંગ, કોંગ્રેસ દ્વારા ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ
ભાવનગર શહેરના સુભાષનગર ચોક સ્થિત જૈન દેરાસર પાસે મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી LED સ્ક્રીન પર વિકાસ કામો અને ખાતમુહૂર્તના વીડિયો સાથે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીના…
View More ભાવનગરમાં આચાર સંહિતા ભંગ, કોંગ્રેસ દ્વારા ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ