નવસારી જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના મેન્ડેટ મોડા થતા વોર્ડ નંબર 1 ની આખી પેનલના ફોર્મ રદ થયા છે. કોંગ્રેસના…
View More કોંગ્રેસને ઝટકો: નવસારી જીલ્લામાં મેન્ડેટ મોડા પડતા 32 બેઠકો ગુમાવીCongress
કોંગ્રેસને ઉમેદવારો અમે આપ્યા, ધોરાજી ભાજપના ધારાસભ્ય પાડલિયાએ વિવાદ છેડ્યો
પાડલિયા માનસિક રીતે અસ્થિર, કોંગ્રેસના લલિત વસોયાનો પલટવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જબરદસ્ત રીતે ચાલી રહ્યો છે. આ દરમિયાન ભાજપમાં પણ હવે કોંગ્રેસ જેવી…
View More કોંગ્રેસને ઉમેદવારો અમે આપ્યા, ધોરાજી ભાજપના ધારાસભ્ય પાડલિયાએ વિવાદ છેડ્યોઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યા
તાલુકામાં એક જ દિવસમાં 163 ઉમેદવારી પત્રો ભરાયા ઊના શહેર તાલુકા મા આગામી તા.26 એપ્રિલે યોજાનાર જિલ્લા પંચાયતની 7 તેમજ તાલુકા પંચાયત ની 26 નગરપાલિકા…
View More ઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યાવેરાવળમાં ઉમેદવાર 1 મિનિટ મોડા પડયાનું જણાવી ફોર્મ સ્વીકાર્યુ નહીં
વેરાવળમાં નગરપાલિકા ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજકીય તણાવ સર્જાયો છે. ચૂંટણી અધિકારીએ નિયત સમયમર્યાદામાં ઉમેદવાર હાજર ન રહેતા ફોર્મ અસ્વીકાર કર્યાનું…
View More વેરાવળમાં ઉમેદવાર 1 મિનિટ મોડા પડયાનું જણાવી ફોર્મ સ્વીકાર્યુ નહીંકોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયા
કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચુંટણીમાં વધુ 32 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગઇકાલે…
View More કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયારાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટ
નિશિત ખૂંટ અને તેમની પત્નીને કોંગ્રેસે આપી હતી તાલુકા પંચાયતની ટિકિટ રાજકોટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ કોંગ્રેસમાં ’એક…
View More રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટસાવરકુંડલા ભાજપમાં ભડકો, બે નેતાઓએ રાજીનામા ધરી કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ભાજપની આંતરિક નારાજગી સપાટી પર આવી છે. ભાજપના પૂર્વ સદસ્ય અને સક્રિય કાર્યકર સહિત બે…
View More સાવરકુંડલા ભાજપમાં ભડકો, બે નેતાઓએ રાજીનામા ધરી કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યાકોંગ્રેસનાં 44 ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી
બાકીના 28 ઉમેદવારો સાંજ સુધીમાં ફાઈનલ થઈ જતાં કાલે ફોર્મ ભરશે, કાચી યાદી સ્થાનિક નેતાઓને મોકલી દેવાઈ, મંજુરી મળે એટલે સતાવાર જાહેરાત વોર્ડ નં.8ના ઉમેદવારો…
View More કોંગ્રેસનાં 44 ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવીપાટણવાવના સરપંચ સવારે કોંગ્રેસમાં જોડાયા અને સાંજે ફરી ભાજપના માંડવે
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. પાટણવાવ ગામના સરપંચે માત્ર ગણતરીના કલાકોમાં જ પોતાનો નિર્ણય બદલીને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો…
View More પાટણવાવના સરપંચ સવારે કોંગ્રેસમાં જોડાયા અને સાંજે ફરી ભાજપના માંડવેમોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ભાજપને રામરામ કરી ફરી ઘરવાપસી
છેલ્લા 3 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામી ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મુકેશ ગામીએ…
View More મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ભાજપને રામરામ કરી ફરી ઘરવાપસી