રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તેવામાં રાજકીય પક્ષો દ્વારા મુરતિયાઓને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી…
View More મોરબી મનપાની 13 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેરCongress
કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યું
હાલ જ્યારે ઇઝરાઇલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધના માહોલમાં વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ ગેસ નીચે મહામારી ચાલી રહી છે તેને લઈ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ દેશના વડાપ્રધાન દ્વારા…
View More કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યુંવિધાનસભામાં કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે UCC બિલ પાસ
ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ પાસ કરનારૂ બીજુ રાજ્ય બન્યું ગુજરાત 7 કલાકની ચર્ચા બાદ બહુમતિથી બિલ પસાર, કોંગ્રેસે નોંધાવેલો વિરોધ દીકરીઓના રક્ષણ માટે મેં…
View More વિધાનસભામાં કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે UCC બિલ પાસસોનિયા ગાંધીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 79 વર્ષીય સોનિયા ગાંધીને તાત્કાલિક સારવાર…
View More સોનિયા ગાંધીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલદિલ્હીમાં કોંગ્રેસનું મુખ્યાલય ત્રણ દિવસમાં ખાલી કરવા સરકારની નોટિસથી ખળભળાટ
48 વર્ષથી ચાલતું હેડકવાર્ટર ઈંદિરા માર્ગ ઉપર ખસેડી દેવાયું કોંગ્રેસ પાર્ટીને તેના બે મહત્વના કાર્યાલયોમાંથી બહાર કાઢવાની નોટિસ મળી છે. આમાં રાષ્ટ્રીય મુખ્યાલય 24 અકબર…
View More દિલ્હીમાં કોંગ્રેસનું મુખ્યાલય ત્રણ દિવસમાં ખાલી કરવા સરકારની નોટિસથી ખળભળાટઓબીસી સમાજને સંગઠિત કરવા કોંગ્રેસની પહેલ
ઓબીસી ડીપાર્ટમેન્ટમાં જોડાવા કયુઆર કોડ લોન્ચ કરતા મહેશ રાજપૂત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશભાઈ રાજપુત, પુર્વ સાંસદ વિક્રમ માડમ તથા રૂત્વિક મકવાણાએ…
View More ઓબીસી સમાજને સંગઠિત કરવા કોંગ્રેસની પહેલકોંગ્રેસનું મનપામાં હલ્લાબોલ, મેયરનું બાંધકામ તોડવા 7 દી’નું અલ્ટીમેટમ
નારેબાજી અને રામધૂન બોલાવી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે મ્યુ.કમિશનરને આવેદન પાઠવ્યું શહેર કોંગ્રેસ દ્વારા આજે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ હલ્લાબોલ કરી ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે નારેબાજી અને…
View More કોંગ્રેસનું મનપામાં હલ્લાબોલ, મેયરનું બાંધકામ તોડવા 7 દી’નું અલ્ટીમેટમઆસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાં
આસામ વિધાનસભા ચૂંટણી 2026: ચૂંટણીવાળા આસામમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો આપતા, મંત્રી નંદિતા ગોર્લોસા રવિવારે મોડી રાત્રે કોંગ્રેસમાં જોડાયા. તેઓ દિમા હાસાઓના પર્વતીય જિલ્લાના હાફલોંગ…
View More આસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાંકોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો દીકરો પીધેલ હાલતમાં ઝડપાયો
પહેલા પોલીસે જવા દીધો, વીડિયો વાયરલ થતા માધવપુરા પોલીસે કહ્યું ગુનો નોંધાશે અમદાવાદમાં ગઇકાલે(22 માર્ચ) રાત્રે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો…
View More કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો દીકરો પીધેલ હાલતમાં ઝડપાયોભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયો
રાજકીય પક્ષોમાં હોદ્દા મેળવવા માટે પડાપડી થતી હોય છે. પરંતુ ધંધુકા તાલુકામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને દલિત…
View More ભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયો