ગુજરાત1 month ago
પરિક્રમામાં ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને પ્રવેશ અપાયો
સંતો-મહંતો અને કલેકટર સહિતના અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું : શ્રદ્ધાળુઓને વિશેષ નિયમોનું પાલન કરવા સૂચના: પાન-માવા, ગુટખા, તંબાકુ, બીડી અને પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ ગિરનારના...