ગુજરાત1 month ago
જિલ્લાના તમામ કોમર્સિયલ એકમો પર સીસીટીવી કેમેરા ફરજિયાત
24 કલાક રેકોર્ડિંગ અને ફૂટેજ 30 દિવસ સુધી જાળવવા સહિતના નિયમો સાથે જાહેરનામું પ્રસિદ્ધ જામનગર જિલ્લામાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખતના મળતા અહેવાલો અનુસાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા...