ગુજરાત2 months ago
વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી-બોટિંગની નોંધણી માટે કલેક્ટરોને સત્તા
વોટર સાઈડ સેફ્ટી કમિટી સમયાંતરે ઈન્સ્પેક્શન કરશે, નિયમોના ભંગ બદલ થશે દંડ 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-હોડી-બોટ માટે નવા નિયમો જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં...