મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાના વિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત રાજ્ય સરકારની તાજેતરની વાર્ષિક ચિંતન…
View More CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ, A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવીCM Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યુંમુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો શિલાન્યાસ સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે રમેશભાઈ ટીલાળા,…
View More મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસગુડગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીના હસ્તે મહાપાલિકાના 793 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે આજ તા.13/12/2024, શુક્રવારના રોજ બપોરે 12:45 કલાકે…
View More ગુડગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે: મુખ્યમંત્રીરાજકોટની ભાગોળે ઉમિયાધામ મંદિરનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે: ભૂપેન્દ્રભાઈ પટેલ 10 એકરમાં નિર્માણ પામનારું ઉમિયાધામ ભક્તિ સાથે…
View More રાજકોટની ભાગોળે ઉમિયાધામ મંદિરનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: જમીન સંપાદન બાદ ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકશે અને બે વર્ષમાં જમીન ખરીદી શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આવા પ્રોજેક્ટ્સમાં જેમની…
View More ધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: જમીન સંપાદન બાદ ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકશે અને બે વર્ષમાં જમીન ખરીદી શકશેગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ નાનક દેવની જન્મ જયંતી અવસરે ગઇકાલે ગુરુનાનક જયંતિ નિમિતે સાંજે 7 વાગ્યે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત ઉત્સવ અને સત્સંગમાં સહભાગી થયા…
View More ગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી