રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે કહ્યું છે કે તેમનો દેશ ખરેખર રશિયા-ભારત-ચીન (આર આઈસી) ફોર્મેટના માળખામાં પ્રવૃત્તિઓ ફરી શરૂૂ કરવામાં રસ ધરાવે છે. યુરલ પર્વતમાળા…
View More રશિયા-ભારત-ચીનની ત્રિમૂર્તિના પુનરુત્થાનનો સમય આવી ગયો છેChina
દુનિયામાં પહેલી વાર રોબોટ્સ વચ્ચે બોક્સિગં મેચ
ચીનમાં યોજાયેલી અનોખી મુક્કાબાજીમાં ચાર રોબોટસ રિંગમાં ઉતર્યા હતા દુનિયામાં પહેલી વાર બે રોબોટ્સ વચ્ચે બોક્સિંગ મેચ થઈ છે. આ મેચ ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાઈ…
View More દુનિયામાં પહેલી વાર રોબોટ્સ વચ્ચે બોક્સિગં મેચચીન સાથે વ્યાપાર કરાર: ટ્રમ્પ તરંગી શાસક છે એ પૂરવાર થયું
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર આકરા ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે બહુ ફડાકા માર્યા હતા. ટ્રમ્પે ઉપરાછાપરી ટેરિફ લાદીને ચીન હવે પછી અમેરિકાની ભલમનસાઈનો…
View More ચીન સાથે વ્યાપાર કરાર: ટ્રમ્પ તરંગી શાસક છે એ પૂરવાર થયુંચીનની સળી: અરુણાચલના 27 સ્થળોના નામ બદલ્યા
ભારતે કહ્યું ગમે તેટલા રચનાત્મક નામ આપો, વાસ્તવિકતા બદલાશે નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં 11 મેના રોજ, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં 27…
View More ચીનની સળી: અરુણાચલના 27 સ્થળોના નામ બદલ્યાઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરી
હંમેશા યુદ્ધની આગ ફેલાવનાર ચીન, પોતાના મિત્ર પાકિસ્તાનને હારતો જોઈને શાંતિ, શાંતિ કહેવા લાગ્યું છે. પહેલગામ હુમલા પછી ભારતનું ઓપરેશન સિંદૂર અને પછી ગભરાટના જવાબમાં…
View More ઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરીચીનમાં વાળ ધોવાનું AI મશીન લોન્ચ
13 મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈ જાય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI ) હવે દરેક ક્ષેત્રમાં કામે લાગી રહી છે. જોકે આ ક્રાન્તિ હેર સેલોંમાં પણ આવી…
View More ચીનમાં વાળ ધોવાનું AI મશીન લોન્ચચીની કંપની દેવું ભરવા 100 ટન જીવતા મગરનું ઓક્શન કરશે
ચીનના ગુઆંગડોન્ગ પ્રાંતના હોન્ગ્યી ક્રોકોડાઇલ ઇન્ડસ્ટ્રી કંપની પર નાણાકીય દેવું વધી જવાથી એ કંપની અંતર્ગત ઉછેરાતા મગરમચ્છોને વેચીને એ નાણાં ભરપાઈ કરવાનો ચીની કોર્ટે…
View More ચીની કંપની દેવું ભરવા 100 ટન જીવતા મગરનું ઓક્શન કરશેચીને પહેલગામ હત્યાકાંડની નિંદા કરી, પણ આતંકી હુમલો ક્હેવાનું ટાળ્યું
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું હતું કે ચીને પહેલગામ હુમલાની નિંદા કરી છે અને તમામ પ્રકારના આતંકવાદનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે.…
View More ચીને પહેલગામ હત્યાકાંડની નિંદા કરી, પણ આતંકી હુમલો ક્હેવાનું ટાળ્યુંચીન મામલે ટોપ સિક્રેટ મીટિંગમાં મસ્ક પહોંચતા ટ્રમ્પની કમાન છટકી
એલન ત્યાં શું કરી રહ્યા છે ?, એવું પૂછી મીટિંગ જ રદ કરી નાખી: માહિતી લીક કરવા મામલે વ્હાઈટ હાઉસના બે અધિકારી સસ્પેન્ડ અમેરિકી રાષ્ટ્રપતિના…
View More ચીન મામલે ટોપ સિક્રેટ મીટિંગમાં મસ્ક પહોંચતા ટ્રમ્પની કમાન છટકી‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત
વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે એક મોટી ડીલ કરી શકે છે. તેમણે આના સંકેતો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે…
View More ‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત