ચીનના હુનાન પ્રાંતના 33 વર્ષના એક યુવકને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તેને ડોક્ટર પાસે લઈ જવાયો અને પીડાનું કારણ સમજવા માટે સ્કેનિંગ…
View More OMG, યુવાનના પેટમાંથી નીકળી દોઢ ફૂટ લંબાઇની જીવતી માછલીChina
ચીન એઆઇની મદદથી કુંગ ફુની 100 ક્લાસિક ફિલ્મ ફરી તૈયાર કરશે
કેટલાંક ચાઈનિઝ મુવી સ્ટુડિયોએ એક નવો પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે, જેમાં તેઓ ચાઇનિઝ માર્શલ આર્ટ્સ અને કુંગ ફુની 100 જેટલી ક્લાસિક ફિલ્મોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી…
View More ચીન એઆઇની મદદથી કુંગ ફુની 100 ક્લાસિક ફિલ્મ ફરી તૈયાર કરશેભારતના બુલેટ ટ્રેન અભિયાનને ઝટકો, સુરંગ બનાવતા મશીનો ચીને અટકાવ્યા
ગલવાન ઘાટીના વિવાદ બાદ ચીન સામે પગલા બાદ સંબંધો બગડ્યા ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહાકાય સુરંગો બનાવવા માટે ત્રણ ટીબીએમ મશીનો અનિવાર્ય છે અને…
View More ભારતના બુલેટ ટ્રેન અભિયાનને ઝટકો, સુરંગ બનાવતા મશીનો ચીને અટકાવ્યાચીનમાં રાજકોટના પેરા પાવરલિફટર રામ બાંભવાનો ડંકો, બ્રોન્ઝ મેડલ જીત્યો
ચીનના બેઇજિંગમાં યોજાયેલા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં રાજકોટના પ્રતિભાશાળી દિવ્યાંગ પાવરલિફ્ટર રામ બાંભવાએ 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો…
View More ચીનમાં રાજકોટના પેરા પાવરલિફટર રામ બાંભવાનો ડંકો, બ્રોન્ઝ મેડલ જીત્યોચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતું
260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મિસાઈલો બનાવવા માટેનો પુરવઠો મોકલાયો હતો 2025 ની શરૂૂઆતમાં, એક ચોંકાવનારા સમાચારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. ચીનથી…
View More ચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતુંચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે…
View More ચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયુંભારત-ચીન સાથે મળીને નવું વૈશ્ર્વિક સંતુલન ઘડી રહ્યા છે
બ્રસેલ્સ ફોરમમાં વિદેશ મંત્રી જયશંકરનું સૂચક નિવેદન વિદેશ મંત્રી એસ. જયશંકરે GMF બ્રસેલ્સ ફોરમ 2025 દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું…
View More ભારત-ચીન સાથે મળીને નવું વૈશ્ર્વિક સંતુલન ઘડી રહ્યા છેચીનમાં કોવિડને આંટી મારે તેવી વધુ એક મહામારી ફેલાવાની શક્યતા
ચામાચીડિયામાં ઉદ્ભવતા HKU5 વાયરસનો અભ્યાસ કર્યા પછી વિજ્ઞાનઓની ચેતવણી તાજેતરમાં ચીનમાં ઓળખાયેલ ખતરનાક ચામાચીડિયા કોરોનાવાયરસ, માનવોને ઘાતક રીતે સંક્રમિત કરવામાં સક્ષમ બનવાથી માત્ર એક પરિવર્તન…
View More ચીનમાં કોવિડને આંટી મારે તેવી વધુ એક મહામારી ફેલાવાની શક્યતાઅમેરિકામાં કૃષિ આતંકવાદના ચીનના ષડયંત્રનો પર્દાફાશ
ઘઉં, જવ, મકાઈ, ડાંગર સહિતના પાકોમાં રોગ ફેલાવીને સંપૂર્ણ ખેતી તબાહ કરવા આવેલી મહિલાની ધરપકડ અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈએ અમેરિકામાં ખતરનાક જૈવિક રોગકારકની દાણચોરી…
View More અમેરિકામાં કૃષિ આતંકવાદના ચીનના ષડયંત્રનો પર્દાફાશયુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન
ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠન (IOMED) ની સ્થાપના પર એક પરિષદ યોજાઈ હતી. તેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને યુરોપના…
View More યુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન