મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા જયાં તેઓએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કંટ્રોલ રૂૂમ અને…
View More મુખ્યમંત્રી બસ ડેપોની સરપ્રાઇઝ મુલાકાતેChief Minister bhupedra patel
રાજકોટ ચેમ્બરનું શનિવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી શનિવારે સાંજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન, સંગીત સંધ્યા, સન્માન સમારંભ અને ભોજન સમારંભનું આયોજન કરાયું…
View More રાજકોટ ચેમ્બરનું શનિવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલનરાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષસ્ત્રસ્ત્ર થીમ પર તૈયાર કરવામાં…
View More રાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચનકચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રવિવારે કચ્છની નવી ઓળખ સમા ઘોરડો ખાતેના સફેદ રણની મુલાકાત લીધી હતી અને પ્રવાસન નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી.…
View More કચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રીમુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં: 793.45 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ
રેસકોર્સ ખાતે બપોરે 12 વાગ્યે કાર્યક્રમ, 22 સીટી બસ અને 7 જેટિંગ મશીનને ફ્લેગ ઓફ આપશે 1220 આવાસનો ડ્રો-ઝૂ ખાતે રિનોવેશન, સ્માર્ટ સિટીનું લોકાર્પણ અને…
View More મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં: 793.45 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણસ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
જશવંતપુર ખાતે ઉમિયા માતાજી મંદિર અને શિક્ષણધામના ખાત મુર્હત માટે આવતા મુખ્યમંત્રી સંભવત સમય ફાળવશે ડીઆઇ લાઇન સહિતના ખાતમુહૂર્ત માટે મેયરે ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી…
View More સ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણમુખ્યમંત્રી ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂૂવાર, તા. 28મી નવેમ્બરે બપોરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની…
View More મુખ્યમંત્રી ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે