વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ના મહાપર્વ શિવરાત્રી અંગેની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયે આજે સોમનાથ મંદિર…
View More સોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશેChief Minister bhpendra patel
દ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને મહારુદ્ર અભિષેકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ગુરુવારે દ્વારકાધીશની પાવન ભૂમિ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા. ભગવાન દ્વારકાધીશના આર્શિવાદ…
View More દ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને મહારુદ્ર અભિષેકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાવાવ-થરાદ જિલ્લો સૌર ઉર્જામાં અગ્રેસર બને તેવો સરકારનો નિર્ધાર: મુખ્યમંત્રી
77મા પ્રજાસત્તાક દિન- 2026ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલ વાવથરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે સરહદનો સાદ નુતન વાવથરાદ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ…
View More વાવ-થરાદ જિલ્લો સૌર ઉર્જામાં અગ્રેસર બને તેવો સરકારનો નિર્ધાર: મુખ્યમંત્રીમુખ્યમંત્રીની મુલાકાત લેતા મહિલા આયોગના અધ્યક્ષ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ગાંધીનગરમાં લીધી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે…
View More મુખ્યમંત્રીની મુલાકાત લેતા મહિલા આયોગના અધ્યક્ષ