ગુજરાત1 month ago
આધારકાર્ડની કામગીરીમાં સર્જાતી અંધાધૂંધી તાત્કાલિક નિવારો
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની કલેકટરને રજૂઆત કરી માગણી રાજકોટ મહાનગર પાલિકામાં આધાર કેન્દ્ર લોકોનું પીડા નું કેન્દ્ર અને નિરાધાર કેન્દ્ર બન્યું છે. મહાનગરપાલિકામાં નવું આધાર...