રાષ્ટ્રીય2 months ago
કેન્દ્રમાં શિવરાજસિંહનું કદ વધ્યું, તમામ યોજનાના અમલીકરણની સમીક્ષા કરશે
વડાપ્રધાન મોદીએ વિશેષ જવાબદારી સોપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં એક મોનિટરિંગ જૂથની રચના કરી...