ગુજરાત1 month ago
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 52.05 લાખની વીજચોરી પકડાઇ
તહેવારો બાદ વીજ તંત્ર ત્રાટકયું, 86 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ જામનગર શહેરમાં ખંભાળિયા તેમજ સલાયા પંથકમાં દિવાળીના તહેવાર બાદ આજે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી...