ગુજરાત1 month ago
ગાંધીધામમાં ટાટાના વર્કશોપમાં આગ ભભૂકી, અઢી કરોડની 15 કાર સળગીને ખાખ
શહેરના જી.આઈ.ડી.સી. સેક્ટર-11માં આવેલા ટાટાના વર્કશોપમાં આગ ભભૂકી ઊઠતાં અહીં ઊભેલી 15 કાર સળગી ગઈ હતી. આગના આ બનાવથી અઢી કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો....