બગસરામાં કુકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર શોર્ટ સર્કિટ થતા અચાનક ગાડીમાં આગ લાગવાથી ભડ ભડ સળગી ઊઠી હતી, વાહન ચાલક પોતાની ગાડીને પાર્ક…
View More બગસરા કુંકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગેનાર કાર ભડ ભડ સળગીcar fire
વીરપુુર પાસે આગ લાગતા કાર બળીને ખાખ
ચાલકનો આબાદ બચાવ વિરપુર નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અંદર બેઠેલો કાર ચાલક અગમચેતી વાપરી બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો…
View More વીરપુુર પાસે આગ લાગતા કાર બળીને ખાખખંભાળિયા નજીક કારમાં આગ લાગી
ગુજરાત મિરર, જામ ખંભાળિયા, તા. 12- ખંભાળિયા – દ્વારકા ધોરી માર્ગ પર સોનારડી ગામ પાસે આવેલી શિવ શક્તિ હોટલ નજીકના માર્ગમાં ગઈકાલે રવિવારે બપોરે…
View More ખંભાળિયા નજીક કારમાં આગ લાગીધ્રોલ નજીક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી
મોરબીનું દંપતી અને બાળકીનો બચાવ: ધ્રોલ નજીક બનેલો બનાવ મોરબી થી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે રાખીને એક કારમાં બેસીને જામનગર તરફ આવી…
View More ધ્રોલ નજીક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ
વાહનમાં આગ લાગવાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજે ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા…
View More ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવરાજકોટ હોસ્પિટલનું કામ પુરું કરી ગીરગઢડા જતી કારમાં આગ ભભૂકી, ત્રણનો આબાદ બચાવ
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અંદર બેઠેલા ત્રણ મુસાફરો અગમચેતી વાપરી બહાર નીકળી જતાં…
View More રાજકોટ હોસ્પિટલનું કામ પુરું કરી ગીરગઢડા જતી કારમાં આગ ભભૂકી, ત્રણનો આબાદ બચાવસબરજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરાવવા આવેલા રેસ્ટોરન્ટ માલિકની કારમાં આગ ભભૂકી
શહેરના યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરાવવા આવેલા રેસ્ટોરન્ટ માલીકની કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કાર પાર્કિગમાં પડી હતી…
View More સબરજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરાવવા આવેલા રેસ્ટોરન્ટ માલિકની કારમાં આગ ભભૂકી