ગુજરાત1 month ago
CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટનું પરિણામ જાહેર: વિદ્યાર્થીનીઓએ બાજી મારી
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાએ આજે 30 ઓક્ટોબરના સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમિડિયેટ પરીક્ષાઓના પરિણામ જાહેર કર્યા છે. જેમાં ઇન્ટરમિડિયેટમાં છોકરીઓએ બાજી મારી છે. દેશભરમાંથી...