આંતરરાષ્ટ્રીય2 months ago
પાંચ વર્ષ બાદ આજે PM મોદી-જિનપિંગની મુલાકાત, બંન્ને દેશો વચ્ચે થશે દ્વિપક્ષીય બેઠક
રશિયાના કઝાનમાં BRICS સમિટ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત 22 ઓક્ટોબરે થઈ હતી, જે 24 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન આજનો ઐતિહાસિક દિવસ...