બોટાદમાં પ્રોહિબિશન કેસના આરોપીના મોત મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં ASI જયરાજ ખાચર અને ASI…
View More બોટાદમાં દારૂના ગુનાના આરોપીના મોત મામલે બે એએસઆઇ સસ્પેન્ડBotad
બોટાદમાંથી 80 લાખના દારૂ ભરેલું આઈસર ઝડપાયું
જનરેટર જેવા મશીનમાં દારૂની 14,907 બોટલો મળી આવી હતી ગઢડામાં બોટાદ રોડ પર કેનાલના રસ્તેથી પોલીસે એક આઈશર ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો પકડી…
View More બોટાદમાંથી 80 લાખના દારૂ ભરેલું આઈસર ઝડપાયુંબોટાદના હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દારૂની ખેપ મારતા ઝડપાયા
કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ અંબાજી બંદોબસ્તમાંથી પરત ફરતી વેળાએ સરકારી વાહનમાં દારૂ ભરી લીધો અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર…
View More બોટાદના હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દારૂની ખેપ મારતા ઝડપાયાબોટાદમાં દારૂડિયા પુત્રએ પિતાની કરેલી હત્યા
નશામાં ધુત પતિ તેની પત્નીને માર મારતો હતો, માતાને છોડાવવા પુત્રએ પિતાને લાકડીના ઘા ઝિંકયા હતા બોટાદમાં નશામાં ધૂત પતિ તેની પત્નિને માર મારતો હતો…
View More બોટાદમાં દારૂડિયા પુત્રએ પિતાની કરેલી હત્યાબોટાદમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ શખ્સનું હાર્ટએટેકથી મોત
બોટાદની એક ચકચારજનક ઘટના સામે આવી છે. જેમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા એક આરોપીનું હાર્ટએટેકથી મોત થયું છે. આ ઘટના બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી…
View More બોટાદમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ શખ્સનું હાર્ટએટેકથી મોતબોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત
બોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેન મોત નીપજ્યા હતા. બોટાદ ખાતે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલુભા…
View More બોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા પોલીસ જવાન સહિત બેના મોતરાણપુરમાં તુફાન ગાડીમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા, પોલીસ સ્ટાફના મહાવીરસિંહ ચુડાસમા, ઝાલાભાઇ ગમારા, લગધીરસિંહ ચુડાસમા, નિલેશભાઈ પરમાર, કાનજીભાઈ ધરજીયા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના…
View More રાણપુરમાં તુફાન ગાડીમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયોબરવાળામાં બાઇક પરથી બે લાખની રોકડ ભરેલી થેલી લઇ ગઠીયો ફરાર
બરવાળા શહેરમાં ધોળા દિવસે શહેરના હાર્દસમા મેઈન બજારમાંથી બેંકમાંથી ઉપાડી મોટર સાયકલ સાથે રહેલ રૂૂપિયા બે લાખની થેલી લઈ ગઠીયો છૂમંતર થઈ જતાં ચકચાર મચી…
View More બરવાળામાં બાઇક પરથી બે લાખની રોકડ ભરેલી થેલી લઇ ગઠીયો ફરારબોટાદમાં હત્યાની કોશિષ કરી છેલ્લા એક માસથી ફરાર શખ્સ રાજકોટથી ઝડપાયો
બોટાદ સીટી પોલીસ સ્ટેશનના હત્યાની કોશીષના ગુન્હા છેલ્લા એક મહિનાથી વોન્ટેડ શખ્સને રાજકોટ શહેર નાસતા કરતા સ્કોડ ઝોન-ર ટીમે ઝડપી લઇ બોટાદ પોલીસને જાણ કરી…
View More બોટાદમાં હત્યાની કોશિષ કરી છેલ્લા એક માસથી ફરાર શખ્સ રાજકોટથી ઝડપાયોસાળંગપુર શ્રીકષ્ટભજન દેવને ડ્રાયફ્રુટનો શણગાર
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના…
View More સાળંગપુર શ્રીકષ્ટભજન દેવને ડ્રાયફ્રુટનો શણગાર