બોટાદના હડદડમાં ઘર્ષણ બાદ સરકારની તમામ APMCને સૂચના, APMCના કાંટે વજન મુજબ જ બિલ બનાવવાનું રહેશે બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના…
View More ‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્રBotad
બોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇ
ટોળકી સ્ત્રીના વેશમાં ગુનાને અંજામ આપતી હતી, 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત બોટાદ જિલ્લાના ઢસા પોલીસે લૂંટની યોજના બનાવી રહેલી એક ખતરનાક ટોળકીનો પર્દાફાશ કર્યો છે.…
View More બોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇબોટાદના નિર્દોષ ખેડૂતો પર કોઇ પણ પ્રકારના એકશન ન લેવા માંગ
સોમનાથ ભારતીય કિશાન સંઘના પ્રમુખ અને મંત્રી દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત કે છેલ્લા ઘણા સમય થી બોટાદ માર્કેટીંગ યાર્ડ મા કળદા પ્રથા ચાલુ હતી અને…
View More બોટાદના નિર્દોષ ખેડૂતો પર કોઇ પણ પ્રકારના એકશન ન લેવા માંગબોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 65 ખેડૂતોની દિવાળી જેલમાં
આરોપીના 6 દિ’ના રિમાન્ડ મંજૂર, આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી ખેડૂતોની મહાપંચાયતમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા ગુનો નોંધાયો’તો બોટાદ એ.પી.એમ.સી.માં કપાસ સહિતની અન્ય…
View More બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 65 ખેડૂતોની દિવાળી જેલમાંનોકરીની લાલચ આપી છેતરપિંડી કરતો નકલી ‘રો’ અધિકારી બોટાદમાંથી ઝડપાયો
મહેશ ઈસામલિયા પાસેથી બનાવટી ઓળખ કાર્ડ સાથે અખબારોના ઓળખકાર્ડ પણ મળ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે પોતે ડિફેન્સ રિસર્ચ એન્ડ…
View More નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતો નકલી ‘રો’ અધિકારી બોટાદમાંથી ઝડપાયોબોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયો
ખેડૂત મહાપંચાયતને મંજૂરી નહીં અપાતા મામલો બિચકયો, પોલીસ ઉપર પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ, 3 પોલીસમેન ઘાયલ આમ આદમી પાર્ટીની લડત ચાલુ રાખવાની જાહેરાત, 31મીએ…
View More બોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયોબોટાદમાર્કેટયાર્ડમાં ખેડૂતોનું હલ્લાબોલ, મધરાત્રે પોલીસ ત્રાટકી
યાર્ડમાં ‘કડદા’ના નામે ખેડૂતોના શોષણ સામે આક્રોશ, રાત્રે આગેવાનોની અટકાયત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પકડદાથના નામે ખેડૂતો સાથે થતી છેતરપિંડીના વીડિયો વાયરલ થયા બાદ ખેડૂતોમાં ભારે…
View More બોટાદમાર્કેટયાર્ડમાં ખેડૂતોનું હલ્લાબોલ, મધરાત્રે પોલીસ ત્રાટકીબોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલી
વાવ-થરાદ મુકાયા, સરકારના નિર્ણય સામે ઉઠેલા સવાલો રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની નવી ફરજિયાત બદલીઓ કરવામાં આવી છે. જેમાં બોટાદના પોલી અધિક્ષકને વાવ-થરાદ ખાતે વધારાની…
View More બોટાદ એસપી ચિંતન તેરૈયાની માત્ર એક માસમાં જ બદલીઅકસ્માતમાં મૃત્યુ પામેલા ઉમરાળાના ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યુ
ગઈકાલે વહેલી સવારે પાળિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો બોટાદ જિલ્લા પાળીયાદ-રાણપુર હાઈવે રોડ પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાણપુર તાલુકાના…
View More અકસ્માતમાં મૃત્યુ પામેલા ઉમરાળાના ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યુપાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોત
રાણપુરની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસેથી પરત ફરતા અકસ્માતની ઘટના બની બસમાં 50થી વધુ લોકો સવાર હતા, 20 લોકો ઘવાયા: વહેલી સવારે બનેલી ઘટના…
View More પાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોત