બોટાદ જિલ્લામાં સારંગપુર-સેંથળી રોડ પર બે બાઈક વચ્ચે સામસામે થયેલી ભીષણ અથડામણમાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓની હાલત ગંભીર…
View More બોટાદમાં બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત, 4 યુવાનો ઘવાયાBotad news
બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર
ગત 28 ડિસેમ્બરના સવારના 10 કલાક આસપાસ બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી. અપહરણકર્તાઓએ મિલ માલીક વિપુલ…
View More બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પરબોટાદમાં અપહૃત બાળકને છોડાવવા ગયેલા PI ઉપર હુમલો કરવાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપતી કોર્ટ
8પ લાખની ખંડણી આપવા જતા બે પોલીસ કર્મી અને બાળકના મોટા બાપુ ઉપર છરી વડે તૂટી પડયા’તા બોટાદના હિફલી વિસ્તારમા દસ વર્ષ પુર્વે 8પ…
View More બોટાદમાં અપહૃત બાળકને છોડાવવા ગયેલા PI ઉપર હુમલો કરવાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપતી કોર્ટબોટાદમાં બેંગ્લોરવાળી: પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, વીડિયોમાં કહ્યું; એમને કડક સજા કરજો
બેંગાલુરના અતુલ સુભાષની જેમ બોટાદમાં સુરેશ નામના વ્યક્તિએ પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. સુરેશે પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો…
View More બોટાદમાં બેંગ્લોરવાળી: પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, વીડિયોમાં કહ્યું; એમને કડક સજા કરજોબોટાદને મહાનગરપાલિકા નહીં મળતા ધારાસભ્ય મકવાણા નારાજ
બોટાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, બોટાદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર…
View More બોટાદને મહાનગરપાલિકા નહીં મળતા ધારાસભ્ય મકવાણા નારાજબોટાદના લાઠીદડ ગામેથી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો, 2400 લીટર કબજે
બોટાદ રૂૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એલ સાકરીયા, પીએસઆઈ એમ પી જાંબુચા તેમજ સ્ટાફને મળેલ બાતમીના આધારે રૂૂરલ પોલીસની ટીમ લાઠીદડ ગામે 66 કે.વી…
View More બોટાદના લાઠીદડ ગામેથી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો, 2400 લીટર કબજેબોટાદના સરવામાં હડકાયા ભૂંડે પ્રૌઢ ઉપર હુમલો કરી બચકાં ભર્યાં, શ્રમિકોએ પતાવી દીધું
બોટાદના સરવા ગામે રહેતા પ્રૌઢા વાડી વિસ્તારમા હતા ત્યારે હડકાયા ભુંડે પ્રૌઢા પર હુમલો કરી બચકા ભર્યા હતા. પ્રૌઢાએ બુમાબુમ કરતા ધસી આવેલા શ્રમીકોએ હડકાયા…
View More બોટાદના સરવામાં હડકાયા ભૂંડે પ્રૌઢ ઉપર હુમલો કરી બચકાં ભર્યાં, શ્રમિકોએ પતાવી દીધુંબોટાદના વિઠલાપુર GIDCમાં ગળું કાપી યુવાનની ઘાતકી હત્યા
વિઠલાપુર જીઆઇડીસીમાં આવેલ જાપાનીઝ પાર્કની પાછળ પતરાની ઓરડીઓમાં રહેતા બે મજૂર શખ્સોમાં કોઈ કારણસર ઝઘડો થતાં એક શખ્સ દ્વારા બીજા શખ્સને ગળા પર તીક્ષણ હથિયાર…
View More બોટાદના વિઠલાપુર GIDCમાં ગળું કાપી યુવાનની ઘાતકી હત્યાબોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા
હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સ સહિત ત્રણને એટીએસ ઉઠાવી ગઇ: પૂછપરછમાં હથિયાર સપ્લાયનું મોટું રેકેટ ખૂલે તેવી શકયતા બોટાદમા એટીએસની ટીમે ગુપ્ત ઓપરેશન…
View More બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયાબોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં
જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી…
View More બોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં