મુંબઈ પોલીસને આજે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર...
આજે ઈન્ડિયન એરલાઈન્સની 30થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી. ત્યારે આ વચ્ચે જામનગર એરપોર્ટ પર સ્ટાર એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બની ધમકી ,મળવાની ઘટના સામે આવી છે....
હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેના કારણેમાં એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અને તહેવારોની સિઝનમાં ધમકીભર્યા કોલથી લોકોમાં ભયનો માહોલ...
બોમ્બની ધમકી બાદ દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઇનના પ્રવક્તાએ આ જાણકારી આપી. તેણે જણાવ્યું કે 18 ઓક્ટોબરના રોજ દિલ્હીથી લંડન...
છેલ્લા 4 દિવસથી ભારતીય વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. આજે વિસ્તારા અને ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK...
છેલ્લા ત્રણ દિવસમાં એક ડઝન વિમાનોને બોમ્બની ધમકીઓ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. જો કે તપાસ દરમિયાન તમામ ધમકીઓ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ...
ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં આવેલી 2 યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં આસપાસના વિસ્તારમાં ભયનો...
મુંબઈ પોલીસે છેલ્લા 48 કલાકમાં 10 વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપવાની શંકાના આધારે છત્તીસગઢના એક સગીર છોકરાની અટકાયત કરી છે. છત્તીસગઢના એક સગીર પર માઇક્રોબ્લોગિંગ સાઇટ...
જયપુરથી અયોધ્યા આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો. પ્લેન મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ તપાસ...