રાજકોટ ખાતે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્ર્વકર્માજીનો અભિવાદન સમારોહ વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાયો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ…
View More ભાજપનો કાર્યકર્તા એટલે મારી પ્રેરણા, મારી તાકાત: વિશ્ર્વકર્માBJP
કાર્યકરોનો ઉત્સાહ જોઇ નવનિયુકત પ્રદેશ પ્રમુખ કાર છોડીને બાઇક પર બેસી ગયા
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળતાની સાથે જ સમગ્ર રાજ્યમાં તેઓના અભિવાદન કાર્યક્રમ યોજાવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે ભાજપ પ્રદેશ…
View More કાર્યકરોનો ઉત્સાહ જોઇ નવનિયુકત પ્રદેશ પ્રમુખ કાર છોડીને બાઇક પર બેસી ગયાનવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમન
શહેર ભગવા રંગે રંગાયું : હિરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી વિશાળ કાર રેલી યોજાઈ યુવા ભાજપ દ્વારા 2000 બાઇકના કાફલા સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્ષ મેદાન…
View More નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માનું આગમનનવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશે
પાટીદાર 8, ઓબીસી 8, આદિવાસી 5, દલિત 2, ક્ષત્રિય 2, બ્રાહ્મણ 2 અને વણિક સમાજમાંથી 1 મંત્રીને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના બીજેપીએ હજુ થોડા દિવસ…
View More નવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશેબિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્ની
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત માત્ર નવ મહિલા ઉમેદવારોનો સમાવેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), જે અવારનવાર વિપક્ષ પર ભાઈ-ભત્રીજાવાદ અથવા પરિવારવાદનો આરોપ મૂકીને રાજકીય પ્રહારો કરે…
View More બિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્નીસાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદી
બિહારમાં એનડીએમાં બેઠકોની ખેંચતાણ યથાવત, મહાગઠબંધનમાં એક સંધાય ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ: ગિરિરાજે ચિરાગને સ્ટ્રાઇક રેટનું ગાણું ન ગાવા કહ્યું: દાવેદારો ઉભા ખેતર અને…
View More સાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદીનવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજ
શહેર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી, હિરાસર એરપોર્ટથી રાજકોટ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન રેસકોર્ષ મેદાનમાં અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે ગુજરાત…
View More નવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજમંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?
દિલ્હીમાં પી.એમ. મોદી, અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા, સંગઠનમંત્રી રત્નાકર અને પાટીલની અચાનક મેરેથોન બેઠકથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો નવા-જૂનાનું કોમ્બિનેશન…
View More મંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?નવનિયુકત ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માને આવકારવા એન.જી.ઓ-સંસ્થાના હોદ્દેદારોની બેઠક યોજાઇ
ભાજપ દ્વારા વિસ્તાર વાઇઝ આગેવાનોની કમિટી બનાવાઇ : તૈયારીઓનો ધમધમાટ ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે વરણી થતાં…
View More નવનિયુકત ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માને આવકારવા એન.જી.ઓ-સંસ્થાના હોદ્દેદારોની બેઠક યોજાઇપ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માના પ્રવાસ અંતર્ગત અભિવાદન સમારોહ બેઠક યોજાઈ
રાજકોટ મહાનગર, જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકર્તા આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારીયાદીમાં જણાવ્યું…
View More પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માના પ્રવાસ અંતર્ગત અભિવાદન સમારોહ બેઠક યોજાઈ