દમણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, દમણ પાલિકામાં 15માંથી 14 બેઠક પર ભાજપના ફાળે દમણ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં દમણ નપામાં 15માંથી 14…
View More દમણ નગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો, 15માંથી 14 બેઠક ઉપર કબજોBJP
ખેડૂત પેકેજ સામે ભાજપમાં જ ભડકો, રાજીનામાનો દોર
સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ પેકેજને મજાક ગણાવી રાજીનામુ ફેંકયું રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે જાહેર કરવામાં આવેલું સહાય પેકેજ…
View More ખેડૂત પેકેજ સામે ભાજપમાં જ ભડકો, રાજીનામાનો દોરરાજકોટ જિલ્લા ભાજપના સંગઠન માટે પ્રદેશ નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા
રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગામી હોદ્દેદારો અને કારોબારી સભ્યોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા આજે જિલ્લા ભાજપ ખાતે યોજાઈ હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં…
View More રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન માટે પ્રદેશ નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયાબિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: 10 જિલ્લામાં EVM ખોટકાયા, મતદારોએ “વોટ ચોર”ના નારા લાગ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૮ જિલ્લાઓની 121 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.સવારે…
View More બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: 10 જિલ્લામાં EVM ખોટકાયા, મતદારોએ “વોટ ચોર”ના નારા લાગ્યાહિંમતનગરના 11 ગામોમાં ભાજપનો બહિષ્કાર, નેતાઓને લગ્ન-પ્રસંગોમાં બોલાવવાની મનાઇ
હિંમતનગરમાં હુડાનો ડ્રાફટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં અસર પામનાર 11 ગામોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ 11 ગામોમાં લગ્નપ્રસંગમાં ભાજપના નેતાઓને નહીં બોલાવવાનો…
View More હિંમતનગરના 11 ગામોમાં ભાજપનો બહિષ્કાર, નેતાઓને લગ્ન-પ્રસંગોમાં બોલાવવાની મનાઇશહેર ભાજપના 20 પદ માટે ત્રણ-ત્રણ નામની પેનલ બનાવાઇ
નિરીક્ષકોએ સંકલન સમિતિ સાથે બેઠક યોજી, દાવેદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ 60 દાવેદારોના નામ સાથે રવાના રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લાના સંગઠનની રચના…
View More શહેર ભાજપના 20 પદ માટે ત્રણ-ત્રણ નામની પેનલ બનાવાઇવંશવાદી રાજકીય પક્ષોનો ટેકો લેવામાં ભાજપની મજબૂરી
કોંગ્રેસના ટોચના નેતા અને સાંસદ શશી થરૂૂરે ભારતીય લોકશાહીમાં વંશવાદી રાજકારણ પર લખેલા લેખે ખાસી ચર્ચા જગાવી છે. ‘ઈન્ડિયન પોલિટિક્સ અને ફેમિલી બિઝનેસ’ ટાઈટલ હેઠળના…
View More વંશવાદી રાજકીય પક્ષોનો ટેકો લેવામાં ભાજપની મજબૂરીરાજકોટ શહેરમાં કાલે, જિલ્લામાં શુક્રવારે ભાજપની સેન્સ
ઉપપ્રમુખ-મંત્રી-મહામંત્રી અને કોષાધ્યક્ષ સહિતના હોદ્દાઓ માટે બે-બે નિરીક્ષકો સેન્સ લેશે સંકલનમાં ભલામણો બાદ ત્રણ-ત્રણ નામોની પેનલો બનશે, સંગઠનમાં સાત મહિલાઓને મળશે હોદ્દા ગુજરાતમાં ભારતીય જનતા…
View More રાજકોટ શહેરમાં કાલે, જિલ્લામાં શુક્રવારે ભાજપની સેન્સભાજપમાં ફરી ભવાડો; મહામંત્રી પદ માટે મોલિયા-દુષ્યંત સંપત વચ્ચે બબાલ
રાજકોટ શહેર ભાજપમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા અનેક વોર્ડમાં અંદરો અંદર માથાકૂટ અને અસંતોષ બહાર આવતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામાકાંઠે મહામંત્રી પદ મુદ્દે દુષ્યંત…
View More ભાજપમાં ફરી ભવાડો; મહામંત્રી પદ માટે મોલિયા-દુષ્યંત સંપત વચ્ચે બબાલરાજકોટ શહેરમાં કાલે, જિલ્લામાં શુક્રવારે ભાજપની સેન્સ
ઉપપ્રમુખ-મંત્રી-મહામંત્રી અને કોષાધ્યક્ષ સહિતના હોદ્દાઓ માટે બે-બે નિરીક્ષકો સેન્સ લેશે સંકલનમાં ભલામણો બાદ ત્રણ-ત્રણ નામોની પેનલો બનશે, સંગઠનમાં સાત મહિલાઓને મળશે હોદ્દા ગુજરાતમાં ભારતીય જનતા…
View More રાજકોટ શહેરમાં કાલે, જિલ્લામાં શુક્રવારે ભાજપની સેન્સ