સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વમાં પણ નેહરુની નિંદા: હકીકત કઇં બીજી જ છે

દેશમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો માહોલ જામ્યો છે અને સોમનાથ મહાદેવના નામે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસને ગાળો દેવાની મોસમ પણ પૂરબહારમાં…

View More સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વમાં પણ નેહરુની નિંદા: હકીકત કઇં બીજી જ છે

અંબરનાથ પાલિકામાં કોંગ્રેસે કાઢી મૂકેલ 12 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના ચૂંટણી પરિણામો પછી રાજકીય ઉથલપાથલ વચ્ચે, તમામ 12 સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. બુધવારે મોડી રાત્રે, ભાજપના…

View More અંબરનાથ પાલિકામાં કોંગ્રેસે કાઢી મૂકેલ 12 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા

વિનોદ ચાવડાની 1100 ટકા, પૂનમ બેનની સંપત્તિ 747 ટકા વધી

લોકસેવાના ધ્યેય સાથે રાજકારણમાં આવતા નેતાઓની સંપતિમાં રોકેટ ગતિયે થતો વધારો આમ જનતાની સમજની બહાર હોય છે. એડીઆરના રિપોર્ટ મુજબ દેશભરાન સાંસદોની સંપતિમાં ભારે વધારો…

View More વિનોદ ચાવડાની 1100 ટકા, પૂનમ બેનની સંપત્તિ 747 ટકા વધી

ભાજપ સંગઠનમાંથી લોહાણા સમાજની બાદબાકી થતા કચવાટ

ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં સંગઠનના હોદ્દેદારો તેમજ મંત્રીમંડળ વિસ્તરણ સહિતના મહત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે. ત્યારે સંગઠન કે મંત્રીમંડળમાં લોહાણા સમાજના એકપણ આગેવાનને સમાવિષ્ટ…

View More ભાજપ સંગઠનમાંથી લોહાણા સમાજની બાદબાકી થતા કચવાટ

આખું વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવા ભાજપની જાહેરાત

સોમનાથ સંકલ્પ સાથે જોડી ભાજપ પ્રવકતાએ કહ્યું રાજેન્દ્ર પ્રસાદનો ઐતિહાસિક સંકલ્પ પુરો થવાની તૈયારીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સોમવારે ભારતના વર્તમાન આર્થિક માર્ગને…

View More આખું વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવા ભાજપની જાહેરાત

ભાજપના 4 મહામંત્રીઓને ઝોનવાઈઝ જવાબદારી

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનું પગલું ભર્યું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીએ ચાર મહામંત્રીઓને રાજ્યના વિવિધ…

View More ભાજપના 4 મહામંત્રીઓને ઝોનવાઈઝ જવાબદારી

અમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયો

ગુજરાતમાં નકલી ઓફિસ, નકલી કોર્ટ અને નકલી અધિકારીઓ બાદ હવે નકલી પર્સનલ આસિસ્ટન્ટ (ઙઅ ) નો મામલો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરામાં ડિસ્ટ્રિક્ટ જજના…

View More અમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયો

ભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો ગાયબ, 4 MP-MLAને ડબલ હોદા

રાજેશ ચુડાસમા, હેમાંગ જોષી, અનિરૂધ્ધ દવે અને ગણપત વસાવાની ડબલ સવારી નવા સંગઠનમાં 30 ટકા મહિલાઓને સ્થાન, પ્રશાંત કોરાટ સૌથી યુવા ચહેરો તો ત્રણ ટર્મ…

View More ભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો ગાયબ, 4 MP-MLAને ડબલ હોદા

શહેર ભાજપના 20 હોદ્ા માટે પ્રદેશમાં 100 નામો મૂકાયા

રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સિવાયના અન્ય 20 હોદ્દેદારોની વરણી કરવા માટે આજે બપોરે પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ શહેર ભાજપ પ્રમુખ નિરીક્ષકો અને પ્રભારીઓને રૂૂબરૂૂ સાંભળ્યા હતા.…

View More શહેર ભાજપના 20 હોદ્ા માટે પ્રદેશમાં 100 નામો મૂકાયા

મંત્રી મંડળ બાદ ભાજપ સંગઠનમાંથી પણ રાજકોટ વેતરાયું

સૌરાષ્ટ્રને સાચવી લઇ રાજકોટનો કાંકરો કાઢી નખાયો, આઝાદી બાદ પ્રથમ વખત શુન્યાવકાશ જેવી સ્થિતિ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદે જગદીશ વિશ્ર્વકર્માની નિમણુંક બાદ ગત…

View More મંત્રી મંડળ બાદ ભાજપ સંગઠનમાંથી પણ રાજકોટ વેતરાયું