ધારાસભ્ય તરીકે 3 વર્ષની કામગીરીનો અહેવાલ ‘જનસેવાનું સરવૈયુ’ રજૂ કરતા ઉદય કાનગડ

68 – રાજકોટ(પૂર્વ)ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડ કે જેણે પોતાના સેવાકાર્યો થકી જનતાના હૃદયમાં મુઠ્ઠી ઉંચેરૂૂ સ્થાન પ્રાપ્ત કરી અમિટ લોકચાહના પ્રાપ્ત…

View More ધારાસભ્ય તરીકે 3 વર્ષની કામગીરીનો અહેવાલ ‘જનસેવાનું સરવૈયુ’ રજૂ કરતા ઉદય કાનગડ

કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની થશે જાહેરાત મુખ્યમંત્રી સહિત ત્રણ ડઝન નેતા દિલ્હીમાં

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે નામાંકન અને આવતીકાલે જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને…

View More કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની થશે જાહેરાત મુખ્યમંત્રી સહિત ત્રણ ડઝન નેતા દિલ્હીમાં

શિંદેને કારણે ભાજપની જીતનો રૂઆબ તબક્કાવાર ટાઢો પડી ગયો

મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે અસલી રાજકીય રમત શરૂૂ થઈ છે. પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે ભારતીય જનતા…

View More શિંદેને કારણે ભાજપની જીતનો રૂઆબ તબક્કાવાર ટાઢો પડી ગયો

મહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાતા શહેર-જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી

તાજેતરમાં મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની થયેલ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવારોની જીત થઇ છે અને ફરી એક વાર દેશમાં ભાજપની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

View More મહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાતા શહેર-જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી

મુંબઇમાં સત્તા પરિવર્તન; ભાજપ કિંગ, મેયર પદ પર શિંદેનો દાવો

મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાંથી 23માં કેસરિયો લહેરાયો, 4માં કોંગ્રેસને બહુમતી, માલેગાંવ અને વસઇ વિરારમાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા મહારાષ્ટ્રની 29 મહાપાલિકાઓની ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે.…

View More મુંબઇમાં સત્તા પરિવર્તન; ભાજપ કિંગ, મેયર પદ પર શિંદેનો દાવો

મહારાષ્ટ્ર મહાપાલિકાઓના ચૂંટણી પરિણામોનો બોધપાઠ: ભાજપે સૌને હાંસિયામાં ધકેલી દીધા

નગર પંચાયતો અને નગર પરિષદો પછી મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભાજપનો જયજયકાર થઈ ગયો. આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વની…

View More મહારાષ્ટ્ર મહાપાલિકાઓના ચૂંટણી પરિણામોનો બોધપાઠ: ભાજપે સૌને હાંસિયામાં ધકેલી દીધા

મહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણી

મુંબઇમાં 30 વર્ષના ઠાકરે પરિવારના એકચક્રી શાસનનો અંત, થાણેમાં શિંદે જૂથનો દબદબો દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી લોકમત ભાજપની વિરુદ્ધમાં થતો જતો હોવાની માન્યતાના લીરેલીરા ઉડાડતા…

View More મહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણી

ઠાકરે બંધુઓની અને પવાર ચાચા-ભતીજાની પારિવારિક એકતા ન ચાલી

મુંબઇ અને પુણે મહાપાલિકાઓના પરિણામો દર્શાવે છે કે પરિવારની તાકાતના જોરે શાસન મળતું નથી મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ ચુકયા છે. દેશની સૌથી…

View More ઠાકરે બંધુઓની અને પવાર ચાચા-ભતીજાની પારિવારિક એકતા ન ચાલી

ભાજપ પહેલાં શહેર કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર

9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી, 35 મંત્રી સહિત 36ની નિમણૂક, તમામ સમાજ-મહિલાઓને પ્રતિનિધિત્વ રાજકોટ મહાનગર પાલિકાની આગામી ચૂંટણી પૂર્વે સતાધારીપક્ષ ભાજપના સંગઠનના હજુ કોઇ ઠેકાણા નથી…

View More ભાજપ પહેલાં શહેર કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર

શકસગામ મામલે ભાજપ-આરએસએસએ મહેમાન ચીની પ્રતિનિધિમંડળ સામે વાંધો ઉઠાવ્યો નહીં

ભાજપના નેતાઓએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પ્રતિનિધીમંડળને દિલ્લીમાં પોતાના હેડક્વાર્ટરમાં નોંતરીને પરોણાગત કરી તેના કારણે શાસગામ ખીણનો વિવાદ પાછો ચર્ચામાં છે. સામ્યવાદી ચીન ભાજપના હેડક્વાર્ટરમાં…

View More શકસગામ મામલે ભાજપ-આરએસએસએ મહેમાન ચીની પ્રતિનિધિમંડળ સામે વાંધો ઉઠાવ્યો નહીં