બિહાર પોલીસે દાવો કર્યો છે કે ટોચના માઓવાદી સુરેશ કોડા ઉર્ફે મુસ્તકીમના શરણાગતિ સાથે રાજ્ય ’નક્સલ મુક્ત’ બન્યું છે, જેના માથા પર 3 લાખ રૂૂપિયાનું…
View More બિહારમાં છેલ્લો ઇનામી શરણે આવતા નકસલવાદનો રાજયમાં અંતbihar news
બિહાર વિધાનસભાના અધ્યક્ષ સહિત 42 ધારાસભ્યોને ચૂંટણી સંબંધી નોટિસથી ખળભળાટ
પટણા: બિહાર વિધાનસભાના અધ્યક્ષ પ્રેમ કુમાર સહિત કુલ 42 ધારાસભ્યોને હવે હાઇકોર્ટનો સંપર્ક કરવો પડશે. પટણા હાઇકોર્ટે સ્પીકર પ્રેમ કુમાર સહિત 41 ધારાસભ્યોને નોટિસ ફટકારી…
View More બિહાર વિધાનસભાના અધ્યક્ષ સહિત 42 ધારાસભ્યોને ચૂંટણી સંબંધી નોટિસથી ખળભળાટબિહારમાં પાંચ બાલ્ય સખીઓ ફરવા ગઈ તેમાં 4 મૃત મળી આવી
બિહારના ઔરંગાબાદ જિલ્લાના હાસપુરા બ્લોકમાં એક દલિત વસાહતમાં ચાર છોકરીઓનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. 10 થી 14 વર્ષની પાંચ છોકરીઓ રમવા માટે બહાર ગઈ હતી,…
View More બિહારમાં પાંચ બાલ્ય સખીઓ ફરવા ગઈ તેમાં 4 મૃત મળી આવીબિહારમાં મહિલા સહિત બેને ગોળી મારનાર શખ્સને ટોળાએ મારી નાખ્યો
સમસ્તીપુરમાં ભરબજારે ઘટનાથી લોકોમાં ગભરાટ બિહારના સમસ્તીપુર જિલ્લાના દલસિંહસરાયમાં બાઇક સવાર ગુનેગારોએ ભારે હાલાકી મચાવી હતી. શહેરના સબડિવિઝનલ હોસ્પિટલ રોડ પર ઇન્ડિયન બેંક પાસે એક…
View More બિહારમાં મહિલા સહિત બેને ગોળી મારનાર શખ્સને ટોળાએ મારી નાખ્યોબિહારના રક્સૌલમાં અનિરુદ્ધાચાર્ય મહારાજની કથામાં ભાગદોડ, લાઠીચાર્જ
બિહારના રક્સૌલ સ્થિત એરપોર્ટ પરિસરમાં જ્યારે પ્રખ્યાત કથાકાર અનિરુદ્ધાચાર્ય જી મહારાજની શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો, ત્યારે ભક્તિમય વાતાવરણ અચાનક ચીસાચીસ અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું…
View More બિહારના રક્સૌલમાં અનિરુદ્ધાચાર્ય મહારાજની કથામાં ભાગદોડ, લાઠીચાર્જદલિત પરિવારને સ્મશાને ન જવા દેતા વૃધ્ધાની માર્ગ વચ્ચે અંત્યેષ્ટિ
બિહારના વૈશાલી જિલ્લામાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે માનવતા અને વહીવટીતંત્ર બંનેને હચમચાવી દીધા છે. અહીં એક મહાદલિત પરિવારે રસ્તો ન મળવાને કારણે…
View More દલિત પરિવારને સ્મશાને ન જવા દેતા વૃધ્ધાની માર્ગ વચ્ચે અંત્યેષ્ટિગર્લ્સ હોસ્ટેલમાં દલાલો: 17 વર્ષની છોકરીના રૂા.25000
બિહારના પાટનગરમાંથી ઝડપાયુ મોટું સેકસ રેકેટ નેટવર્ક પટનામાં એક ગર્લ્સ હોસ્ટેલમાં થયેલા કથિત શોષણની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. તપાસ એજન્સીઓએ અત્યંત ભયાનક અને ચોંકાવનારા…
View More ગર્લ્સ હોસ્ટેલમાં દલાલો: 17 વર્ષની છોકરીના રૂા.25000સગીરા પરના દુષ્કર્મ કેસમાં બિહારી કથાકાર કસ્ટડી ભેગા
બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં…
View More સગીરા પરના દુષ્કર્મ કેસમાં બિહારી કથાકાર કસ્ટડી ભેગામધુબનીમાં 13 વર્ષથી કારમાં ઓફિસ ચલાવે છે મહિલા વકીલ
કોર્ટમાં મહિલા વકીલોને ચેમ્બર ફાળવવામાં આવતી નથી: લૈંગિક અસમાનતા સામે વિરોધનું પ્રતિક બનતા અનિતા ઝા બિહારના મધુબનીની એક મહિલા વકીલે કોર્ટમાં પોતાની કારને પોતાની કેબિનમાં…
View More મધુબનીમાં 13 વર્ષથી કારમાં ઓફિસ ચલાવે છે મહિલા વકીલબિહારની રાજધાની પટનામાં થારનો કહેર: અનેક લોકોને કચડ્યા,ભડકેલા ટોળાએ કારને લગાવી આગ
બિહારની રાજધાની પટનાના દાનાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પટનામાં અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર એક બેકાબૂ થાર કારે રસ્તા પર…
View More બિહારની રાજધાની પટનામાં થારનો કહેર: અનેક લોકોને કચડ્યા,ભડકેલા ટોળાએ કારને લગાવી આગ