પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં મહિલાઓ માટે રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લોન્ચિંગ કર્યું. પ્રધાનમંત્રીએ આ પહેલનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ…
View More ‘મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ…’ બિહારમાં અપશબ્દોના ઉપયોગ પર ભાવુક થયા PM મોદીbihar news
બિહારમાં SIR મામલે કાનુની સત્તા પૂરી પાડો: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર કાનૂની સેવા સત્તામંડળને મતદારો અને રાજકીય પક્ષોને રાજ્યના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) મતદાર યાદીમાં દાવા અને વાંધા દાખલ કરવામાં મદદ…
View More બિહારમાં SIR મામલે કાનુની સત્તા પૂરી પાડો: સુપ્રિમ કોર્ટબિહારની ચૂંટણીમાં એનડીએનો જયકાર, ગઠબંધનનો થશે સફાયો
વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા, ચૂંટણી પંચ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મેળવી રહ્યું છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. રાહુલ…
View More બિહારની ચૂંટણીમાં એનડીએનો જયકાર, ગઠબંધનનો થશે સફાયોPM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને માતાને અપશબ્દો કહેવાના મામલે બિહારમાં રાજકીય તોફાન મચ્યું છે. આ મામલે આજે ભાજપ અને કંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ…
View More PM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપીબિહારમાં નેપાળ સરહદેથી જૈશના ત્રણ આતંકી ઘુસ્યા, સમગ્ર રાજ્યમાં એલર્ટ
વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં આતંકવાદી ખતરો વધી ગયો છે. ગુપ્તચર માહિતી બાદ સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન…
View More બિહારમાં નેપાળ સરહદેથી જૈશના ત્રણ આતંકી ઘુસ્યા, સમગ્ર રાજ્યમાં એલર્ટબિહારમાં મંત્રીને લોકોએ એક કિ.મી. દોડાવીને ફટકાર્યા
અન્ય એક મંત્રીના કાફલા ઉપર હુમલો, નીતિશ રાજ સામે લોક રોષ ભડકયો બિહારની રાજધાની પટણામા આરોગ્ય મંત્રી મંગલ પાંડેના કાફલા પર થયેલા હુમલા બાદ, હવે…
View More બિહારમાં મંત્રીને લોકોએ એક કિ.મી. દોડાવીને ફટકાર્યાબિહાર મતદાર સુધારણા યાદી વિવાદ મામલે પાંચ પ્રશ્ર્નો સાથે ચૂંટણી પંચ જનતાની અદાલતમાં
બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા (SIR) પર થયેલા હોબાળા વચ્ચે, ચૂંટણી પંચે મંગળવારે જાહેર અદાલત તરફ વળ્યું અને દેશના દરેક નાગરિક પાસેથી પાંચ પ્રશ્નો…
View More બિહાર મતદાર સુધારણા યાદી વિવાદ મામલે પાંચ પ્રશ્ર્નો સાથે ચૂંટણી પંચ જનતાની અદાલતમાંરાહુલને કિસ કરવા જતાં યુવાનને લાફો ખાવો પડ્યો
બાઇક રેલી દરમિયાન ચકચારી ઘટના રવિવારે બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન કંઈક એવું બન્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પૂર્ણિયામાં બાઇક રેલી…
View More રાહુલને કિસ કરવા જતાં યુવાનને લાફો ખાવો પડ્યોદરોડા પડ્યા તો બે-ત્રણ કરોડ રૂપિયા સળગાવી દીધા, છતાં 39 લાખ રોકડા મળ્યા
બિહારનો એક સરકારી એન્જિનિયર કાળા નાણાંનો કુબેર નીકળ્યો. જ્યારે તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે તે આખી રાત બેસી રહ્યો અને પકડાઈ જવાના ડરથી 2…
View More દરોડા પડ્યા તો બે-ત્રણ કરોડ રૂપિયા સળગાવી દીધા, છતાં 39 લાખ રોકડા મળ્યાબિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત
બિહારના પટનામાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ માર્ગ અકસ્માત પટનાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત…
View More બિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત