ગુજરાત2 weeks ago
ધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: જમીન સંપાદન બાદ ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકશે અને બે વર્ષમાં જમીન ખરીદી શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ...