ગુજરાત2 weeks ago
રાજકોટમાં ધો.9ની વિકસતી જાતિની છાત્રાઓને આપવાની સાઇકલોનું હાલ ઈન્સ્પેક્શન શરૂ
રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિકસતી જાતિની ધોરણ-9ની પાત્રતા ધરાવતી તમામ વિદ્યાર્થિનીઓને નિયમોનુસાર, શાળા મારફત સાયકલ વિતરણ કરવામાં આવે...