કચ્છ1 month ago
ભુજમાં ધનતેરસે નકલી સોનાના બિસ્કિટ સસ્તામાં વેચવા નીકળેલો હિસ્ટ્રીશીટર ઝડપાયો
16 નકલી સોનાના બિસ્કિટ જપ્ત, અગાઉ પણ આ આરોપી છેતરપિંડીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે ભુજમાં સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેંતરવાના ઈરાદાથી નીકળેલા...