ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના વડેખણ ગામેથી મધ્યપ્રદેશ રાજયના બુધની પોલીસ સ્ટેશનમાંથી અપહરણ થયેલ ત્રણ સગીર વયના બાળકો તથા તેની માતાને ભાયાવદર પોલીસે શોધી કાઢી પરિવાર…
View More મધ્યપ્રદેશથી ગુમ થયેલ ત્રણ બાળકો અને માતા ભાયાવદરના વડેખણથી મળ્યાBhayavadar
વીમો પકાવવા પુત્રએ પિતાની હત્યા કરી બનાવ અકસ્માતમાં ખપાવી દીધો
શંકાસ્પદ બનાવમાં ફોરેન્સિક પી.એમ. રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો, સગા દીકરાએ પિતરાઇભાઇ સાથે મળી કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કર્યા બાદ બાઇક સ્લિપ થયાનું ત્રાગુ રચ્યું ઇઝરાયલ…
View More વીમો પકાવવા પુત્રએ પિતાની હત્યા કરી બનાવ અકસ્માતમાં ખપાવી દીધોકાકાની હત્યા કરી ભત્રીજાનો અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ
ઢાંક તરફ જતાં રસ્તે બોથડ પદાર્થના ઘા ઝીંકી ભત્રીજાએ બાઈક સ્લિપ થયાનું ત્રાગુ રચ્યુ પણ ભાંડો ફૂટી ગયો બનાવ શંકાસ્પદ લાગતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતાં હત્યા…
View More કાકાની હત્યા કરી ભત્રીજાનો અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસભાયાવદરમાં થાર ગાડી ધીમી ચલાવવાનું કહેતા વેપારીને ઉપલેટાના શખ્સની ધમકી
ભાયાવદરનાં મયુર નગરમા રહેતા વેપારી બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપીઓ પોતાની થાર ગાડી પુરઝડપે ચલાવી નીકળતા તેઓની ગાડી ધીમી ચલાવવાનુ કહેતા આરોપીઓ…
View More ભાયાવદરમાં થાર ગાડી ધીમી ચલાવવાનું કહેતા વેપારીને ઉપલેટાના શખ્સની ધમકીભાયાવદરમાં વ્યાજખોરે કબજે કરેલ ખેતર પોલીસે પરત અપાવ્યું
વ્યાજખોરથી ત્રાસેલા વૃધ્ધે આપઘાત માટેનો મેસેજ જિલ્લા પોલીસ વડાને કરતા પોલીસ એક્શનમાં આવી રાજકોટના પ્રહલાદ પ્લોટ, એ-વન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભાયાવદરના વતની સોની વેપારી ઉદયભાઇ…
View More ભાયાવદરમાં વ્યાજખોરે કબજે કરેલ ખેતર પોલીસે પરત અપાવ્યુંભાયાવદરમાં ખેત મજૂરનો વાડી માલિકની હત્યાનો પ્રયાસ
ખેતરમાં પાણી વાળવા બાબતે ભાગીયાને ઠપકો આપતા પાવડા વડે વાડી માલિક ઉપર ખૂની હુમલો ભાયાવદરના વાડી માલિક અને ખેત મજુર વચ્ચે ખેતરમાં પાણી વાળવા બાબતે…
View More ભાયાવદરમાં ખેત મજૂરનો વાડી માલિકની હત્યાનો પ્રયાસભાયાવદર નજીક રાજકોટના સોની વેપારીએ 52 લાખની લૂંટનું તરકટ રચ્યું
ઉપલેટાની પરિવારની મિલકતમાં ભાઇઓએ ભાગ નહીં આપતા દેણું થઇ જતા ખોટી સ્ટોરી ઉભી કરી ભાયાવદર નજીક બનેલી 52 લાખની લુંટની ઘટનામાં રાજકોટના સોની વેપારીએ દેણું…
View More ભાયાવદર નજીક રાજકોટના સોની વેપારીએ 52 લાખની લૂંટનું તરકટ રચ્યુંસેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયું
ભાયાવદરમાં પોલીસનો દરોડો, 11 કોમ્પ્યુટર અને લેપટોપ સાથે જુદા-જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ સહિત રૂૂ.3.96 લાખનો મુદ્દામાલ કબજે સૂત્રધાર સહિત 9 શખ્સોની ધરપકડ,દરોડામાં તકનો લાભ લઇ…
View More સેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયુંભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડ
ભાયાવદરના ખારચીયા ગામે મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોની ધરપકડ કરી એક લાખની રોકડ સહિત 2.21 લાખનો મુદ્દામાલ કબજે…
View More ભાયાવદરના ખારચિયા ગામે જુગાર કલબ ઉપર દરોડો, 19 જુગારીઓની ધરપકડભાયાવદરમાં ગોવાના ટુરીસ્ટ ગાઇડ ઉપર રાજકોટના શખ્સ સહિત ત્રણનો હુમલો
રૂા.1.25 લાખની ઉઘરાણી મામલે ટુરીસ્ટ ગાઇડના ઘરે આવી ઘરમાં ઘુસી માર માર્યો, બચાવવા વચ્ચે પડેલા યુવકના પિતાને પણ ફટકાર્યા ભાયાવદરમાં રહેતા ગોવામાં ટુરીસ્ટ ગાઇડ તરીકે…
View More ભાયાવદરમાં ગોવાના ટુરીસ્ટ ગાઇડ ઉપર રાજકોટના શખ્સ સહિત ત્રણનો હુમલો