ભાવનગર જિલ્લાના અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. શંકાસ્પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા…
View More ભાવનગરના અમરગઢ ગામે નાઇટ પેટ્રોલિંગના પોલીસ સ્ટાફ ઉપર હુમલોbhavnagar
ભાવનગરના વેજોદરી ગામે પુત્રને બચાવી પિતાએ મોત વ્હાલું કર્યું
પિતાએ સંતાનને ભેસનું પૂંછડું પકડવી પાણીની બહાર કાઢ્યો, પોતે ગરકાવ થઈ ગયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે ભશોને ચરાવવા ગયેલા પિતા પુત્રને બચાવીને પોતે…
View More ભાવનગરના વેજોદરી ગામે પુત્રને બચાવી પિતાએ મોત વ્હાલું કર્યુંભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ જેલ હવાલે
ભાવનગર શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર અને અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે ભાવનગર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન…
View More ભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ જેલ હવાલેશિહોરમાં પિતાએ બાઇક લઇ જવાની ના પાડતા યુવાને આપઘાત વહોરી લીધો
ભાવનગર જિલ્લાના સિહોરની એકતા સોસાયટી વિસ્તારમાં આત્મહત્યાનો બનાવ બનવા પામ્યો છે, જ્યાં માત્ર એક નાની બાબતમાં યુવકે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.એકતા સોસાયટીમાં…
View More શિહોરમાં પિતાએ બાઇક લઇ જવાની ના પાડતા યુવાને આપઘાત વહોરી લીધોભાવનગરમાં રૂા.13.06 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો ઝડપાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોતી તળાવ વિસ્તારમાં વોચ ગોઠવીને સ્વીફ્ટ કાર અને અશોક લેલન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 2 લીટરની કંપની…
View More ભાવનગરમાં રૂા.13.06 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો ઝડપાયાભાવેણામાં જય જગન્નાથજીના નાદ સાથે નીકળી ભવ્ય રથયાત્રા
શહેરના 17.5 કિ.મી.ના રૂટ ઉપર કેસરિયો માહોલ, વિવિધ ફલોટ્સનું આકર્ષણ આજે અષાઢીબીજના પર્વ, તા.16 જુલાઇને ગુરૂૂવારે ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું સવારે 8…
View More ભાવેણામાં જય જગન્નાથજીના નાદ સાથે નીકળી ભવ્ય રથયાત્રાભાવનગરમાં એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે ‘દારૂ’ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ
ભાવનગર શહેરમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ગુજરાત રાજ્યની બીજા નંબરની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા ભાવનગર પોલીસ…
View More ભાવનગરમાં એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે ‘દારૂ’ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશભાવનગરમાં કાલે સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા નીકળશે
50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે દુર્ગાવાહિની, અખાડા, મિનિ ટ્રેન, નાસિક ઢોલ અને ડી.જે. જોડાશે ભાવનગર શહેરમાં પરંપરા…
View More ભાવનગરમાં કાલે સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા નીકળશેભાવનગરમાં ચાર બુટલેગરોને પાસામાં ધકેલાયા
ભાવનગર શહેરમાં રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટરે ઈંગ્લિશ દારૂૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા ચાર બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહીનો…
View More ભાવનગરમાં ચાર બુટલેગરોને પાસામાં ધકેલાયાભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા
50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે અખાડા અને નાસિકના ઢોલ જોડાશે 3 ટન ચણાની પ્રસાદી તૈયાર, સવારે આઠ…
View More ભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા