ગાળો બોલવાની ના પાડતાં બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા ભાવનગર જિલ્લામાં ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે યુવાનની કરપીણ હત્યા નો બનાવ બનવા પામ્યો છે.…
View More ભાવનગરના ભૂતેશ્વર ગામે નોનવેજ હોટલ ચલાવતા યુવાનનું ખૂનbhavnagar
ભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુ
સામું જોવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ આચરેલું કૃત્ય, પોલીસ ફરિયાદ નોંધાઈ ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવકનું બાઈક સળગાવી તથા ઘરમાં તોડફોડ કરી નુકસાન…
View More ભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોત
સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ભાવનગરના ભાલ પંથકમાંથી બૂટલેગરો ફિલ્મી સ્ટાઈલમાં નાસી રહ્યાં હોય જે ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઝડપી લીધો અને સ્ટેટ મોનિટરીંગ સેલ ના પીએસઆઇની…
View More ભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોતપાવઠી ગામે કારમાં ગુંગળાઇ જતાં ભાઈ-બહેનના મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે બે સગા ભાઈ બહેન ના આજે કાર મા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યા છે.બપોર બાદ રમવા નીકળેલ બાળકો સાંજસુધી…
View More પાવઠી ગામે કારમાં ગુંગળાઇ જતાં ભાઈ-બહેનના મોતભાવનગરના તળાજા નજીક હાઇવે પર ટ્રકમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સેલવાસ થી દારૂૂ ભરેલો ટ્રક છેક તળાજા નજીક પહોંચ્યા બાદ નેશનલ હાઇવે પર ઝડપી લેવામાં દાઠા પોલીસ ને સફળતા મળીછે.આ કિસ્સો સેલવાસ થી તળાજા સુધીમા…
View More ભાવનગરના તળાજા નજીક હાઇવે પર ટ્રકમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપાયોભાજપના MLA શંભુજી ટુંડિયા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, તાલુકા પ્રમુખે તોપ ફોડી
ભાવનગરના લીમડા ગામે યોજાયેલ સરપંચ સંમેલનમાં જ આક્ષેપ બાજીથી સન્નાટો કોઝ-વે, મામલતદાર કચેરી, હાઇવેના કામોમાં કોન્ટ્રાક્ટરોને દબાવીને ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આરોપ ગુજરાત ભાજપમાં ધીરેધીરે આંતરિક…
View More ભાજપના MLA શંભુજી ટુંડિયા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, તાલુકા પ્રમુખે તોપ ફોડીભાવનગરમાં ઘરે રમતી વેળાએ દોરી ગળામાં ફસાતા બાળકનું મોત
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો નવ વર્ષીય બાળક ઘરે રમી રહ્યો હતો તે વેળાએ કોઇ કારણસર ગળામાં દોરી ફસાઇ જવાથી બેભાન હાલતે તાત્કાલિક સર ટી.…
View More ભાવનગરમાં ઘરે રમતી વેળાએ દોરી ગળામાં ફસાતા બાળકનું મોતમને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઇએ, પરંતુ કોઇની આગળ પાછળ દોડતા નથી આવડતું એટલે ત્યાં નથી!
છ વખત ચૂંટાયેલા ભાજપના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમ સોલંકીનો વલોપાત રાજ્યકક્ષા મંત્રી પરષોત્તમ સોલંકી સાંસદ નિમુબેન બાંભણીયાથી નારાજ થયા છે. તેઓ નીમુબેનને પોતાની બહેન માને છે.…
View More મને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઇએ, પરંતુ કોઇની આગળ પાછળ દોડતા નથી આવડતું એટલે ત્યાં નથી!200 મુસાફરો સાથે ઘોઘા-હજીરા રો પેક્સ ફેરી અટવાઇ
રો પેક્સ ફેરી સર્વિસમાં ટેક્નિકલ ખામી સર્જાતા દરિયામાં શિપ અટવાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા ભાવનગરમાં ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ અટવાઈ જવાની ઘટના સામે…
View More 200 મુસાફરો સાથે ઘોઘા-હજીરા રો પેક્સ ફેરી અટવાઇભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણ
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં અપહરણની ત્રીજી ઘટના બની છે. મહુવા યાર્ડના કમિશન એજન્ટ મારફત કોલ્ડ સ્ટોરેજમાં મુકેલી જણસ બગડી જતાં થયેલા નુકસાનની ભરપાઈ વસૂલવા…
View More ભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણ