અમરેલી2 months ago
ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થતા 2ના મોત
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. રાજુલા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર...