ભાવનગર ખાતે રહેતા અને હાલ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલ આરોપીને આજે સવારે જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા 3 આરોપી…
View More ભાવનગર જેલમાં દસ કેદીએ કાચા કામના કેદીને માર મારી લોહીલુહાણ કર્યોbhavnagar news
ભાવનગરના ટીમાણા ગામે કૌટુંબિક ભાઇ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો, મૃતદેહ સ્વિકારવા ઇનકાર
તળાજા ના ટીમાણા ગામે પાંચ દિવસ પહેલા જમીન અને લગ્નપ્રસંગે ન બોલાવ્યા ના મામલે કૌટુંબિક ભાઈઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બે વ્યક્તિ એ મળી…
View More ભાવનગરના ટીમાણા ગામે કૌટુંબિક ભાઇ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો, મૃતદેહ સ્વિકારવા ઇનકારમંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈ
ભાવનગર શહેરમાં રહેતા એક રત્નકલાકાર યુવક સાથે તેના જ માસીના દિકરાએ હીરા ઊંચા ભાવે વેચાવાનું કહી 14 લાખની ઊપરાંતની ઠગાઇ આચરતા ભારે ચકચાર મચી જવા…
View More મંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈભાવનગરના નારી ચોકડી પાસે માતાજીના મઢમાંથી અડધા લાખની ચોરી
ભાવનગર શહેરના નારી ચોકડી નજીક પંચનાથ સોસાયટી ગેઇટ નંબર 2, માં આવેલ માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મઢના તાળા તોડી અંદર પ્રવેશી દાન પેટી…
View More ભાવનગરના નારી ચોકડી પાસે માતાજીના મઢમાંથી અડધા લાખની ચોરીભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયો
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરતેજ તાલુકાના સોડવદર…
View More ભાવનગરના સોડવદરની સીમમાંથી 2.60 લાખના ગાંજા સાથે ખેડૂત ઝડપાયોઅલંગની એસબીઆઇ બેન્કમાં લાગી આગ
ભાવનગર નજીકના વિશ્વપ્રસિદ્ધ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં આવેલ એસ.બી.આઈ. બેન્કના એટીએમમાં રાત્રીના સુમારે શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો હતો. જોકે,…
View More અલંગની એસબીઆઇ બેન્કમાં લાગી આગરાજુલા નજીક કથીવદર ગામ નજીક યુવાનનું મોત
ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી બે દિવસ પહેલા આવી જે ઘટના ભેરાઈ રેલવે ફાટક નજીક બનેલી ત્યારે આજે ફરી…
View More રાજુલા નજીક કથીવદર ગામ નજીક યુવાનનું મોતમોહન ભાગવતના નિવેદનનો ભાવનગરમાં ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગ
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર જીલ્લા કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી હતી કે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આર.એસ.એસ.) ના વડા…
View More મોહન ભાગવતના નિવેદનનો ભાવનગરમાં ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇ
ભાવનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં રોકાણ કરવાથી દરરોજ અધડા ટકાથી એક ટકા સુધી યુ.એસ.ડી.ટી.…
View More ભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇભાવનગરમાં દારૂની 240 બોટલ સાથે મહિલા ઝડપાઇ
ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂૂના જથ્થા સાથે એક મહિલા ને ઝડપી લીધી છે.ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કેકિરણબેન મેહુલભાઇ…
View More ભાવનગરમાં દારૂની 240 બોટલ સાથે મહિલા ઝડપાઇ