ભાવનગરના જાગીવાડની ટાંકી નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોતbhavnagar news
ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચાર
ભાવનગરમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.. આ મામલે DYSP આર. આર. સિંઘલને…
View More ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચારતળાજા ભાજપના નગરસેવક અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી
ભાવનગર જિલ્લાના તળાજા ના જાણીતા ઉદ્યોગપતિ એ અહીં કુરિયર સર્વિસ નું કામ કરતા યુવક વિરુદ્ધ રૂૂપિયા ની માગણી કરી પોતાને તથા પુત્ર ને મારી નાખવાની…
View More તળાજા ભાજપના નગરસેવક અને પિતાને જાનથી મારી નાખવાની ધમકીભાવનગરમાં એક્ટિવા ન આપતા પાંચ શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદ ઉં. વ. 23 નામના યુવાનની નજીવી બાબતે નિર્મમ હત્યા…
View More ભાવનગરમાં એક્ટિવા ન આપતા પાંચ શખ્સોએ યુવકને રહેંસી નાખ્યોભાવનગરમાં કોળી સમાજનું કાલે સંમેલન
બગદાણા હુમલા પ્રકરણમાં અચાનક ગરમાવો, મોટા નેતાઓના રાજીનામાની થશે માગણી બગદાણા ના કોળી સમાજના નવનીત બાલધીયા પ્રકરણ ને લઈ સીટ ની ટિમ ધીમી પરંતુ મક્કમ…
View More ભાવનગરમાં કોળી સમાજનું કાલે સંમેલનતલગાજરડામાં 36 શિક્ષકો ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિત
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે મકરસંક્રાંતિના પવિત્ર અવસરે શિક્ષણ, સંસ્કાર અને સેવા ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. પૂજ્ય મોરારીબાપુના વરદ્ હસ્તે તથા રાજ્યના…
View More તલગાજરડામાં 36 શિક્ષકો ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિતભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને પતરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ભાવનગર શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની ઉઘરાણી કરી માર મારી છરી બતાવી પરિવારના સભ્યોને પરેશાન કરવાની ધમકી આપતા યુવાને ગળા પર…
View More ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને પતરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યોભાવનગરમાં પતંગ લૂંટવા જતા ઇલેક્ટ્રિક શોક લાગવાથી બાળકનું મોત
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બે બાળકીને ઇજા પહોંચતા સારવારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાજ કિસ્સો ભાવનગરમાં બન્યો છે જેમાં પતંગ લૂંટવા જતા ઇલેક્ટ્રીક શોક લાગવા…
View More ભાવનગરમાં પતંગ લૂંટવા જતા ઇલેક્ટ્રિક શોક લાગવાથી બાળકનું મોતભાવનગરમાં બહેન સાથે મોબાઈલમાં વાત કરતા શખ્સને ઠપકો આપતા યુવાનની હત્યા
મામા-ભાણેજ પર ચાર શખ્સે હુમલો કર્યો હતો, ચારેયની ધરપકડ ભાવનગર ના અકવાડામાં યુવતી સાથે મોબાઈલ ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોવાનો ઠપકો આપવા…
View More ભાવનગરમાં બહેન સાથે મોબાઈલમાં વાત કરતા શખ્સને ઠપકો આપતા યુવાનની હત્યાભાવનગરમાં નારી ગામે દારૂ ભરેલી બલેનો ડીવાઈડર સાથે અથડાતા યુવતી સહિત બેના મોત
કારમાંથી 2.63 લાખની કિંમતની દારૂની 1130 બોટલો કબજે ભાવનગર તરફ આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા નારી ગામ પાસે કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ…
View More ભાવનગરમાં નારી ગામે દારૂ ભરેલી બલેનો ડીવાઈડર સાથે અથડાતા યુવતી સહિત બેના મોત