ગાંજાના 11 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરતી એસઓજી ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપે મહુવા તાલુકાના સાલોલી ગામની સીમમાં દરોડો પાડીમોટી માત્રામાં કરાયેલ લીલાં ગાંજાનુ વાવેતર ઝડપી લીધું...
જરૂરિયાતમંદ બાળકો, વૃદ્ધો અને વિધવા મહિલાઓને કપડાં, મીઠાઇ અને ફળનું વિતરણ કરાશે ભાવનગર રેંજમાં આવેલા ત્રણ જિલ્લાના ડીએસપી, તમામ ડીવાયએસપી તેમજ 56થી વધુ પોલીસ સ્ટેશન તેમજ...
68 બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો ભાવનગરશહેરના નારી ચોકડી પાસે વિદેશી દારૂૂનો જથ્થો લઈ ઉભેલી આડોડીયાવાસની બે મહિલાની વરતેજ પોલીસે ધરપકડ કરી લઈ તેના કબજામાંથી વિદેશી...
પૂ.મોરારીબાપુની હાજરીમાં તલગાજરડામાં અભિવાદન સમારોહ યોજાયો પૂજ્ય બાપુની પ્રેરણા અને પ્રોત્સાહનથી સ્થપાયેલા નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા બાપુની નિશ્રામાં આ એવોર્ડ 1999થી એનાયત થાય છે....
વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની સટાસટી ભાવનગરમાં મોડી રાત્રે ગાજવીજ અને તોફાની પવન સાથે શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઘોઘા અને સિહોર માં દોઢ ઈંચ...
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ભાવનગર ના લોખંડ બજારમાં આવેલી કોટક બેંકમાં કરન્ટ એકાઉન્ટ ધરાવતા ધ બોમ્બે ફેશનના પ્રોપોરાઇટરે બેંકમાં રૂૂા.84,000 જમા કરાવવા માટે ગયા...