ગુજરાતના ભરૂૂચમાં લગ્ન પહેલાં વરઘોડામાં મારામારીની ઘટના સામે આવી છે. વરરાજા પોતાની લાડી લેવા જઈ રહ્યા હતાં, તે પહેલાં વરઘોડા દરમિયાન બેન્ડ વગાડવા મુદ્દે મારામારી…
View More ભરૂચમાં બેન્ડ-વાજા બબાલ; ભેંસ ભડકી જતા જાનૈયા સાથે છૂટા હાથની મારામારીbharuch
VIDEO: ભરૂચમાં ‘છાવા’ની સ્ક્રીનિંગમાં દારૂડિયાએ મચાવ્યો હોબાળો, ચાલુ ફિલ્મે થિયેટરમાં સ્ક્રિનનો પડદો ફાડ્યો
વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’એ અનેક રેકોર્ડને તોડી નાખ્યા છે. ત્યારે ભરૂચમાંથી એક વિવાદિત ઘટના સામે આવીછે. ભરૂચના બ્લૂશિપ કોમ્પ્લેક્સમાં આવેલી આર.કે સિનેમા ટોકીઝમાં…
View More VIDEO: ભરૂચમાં ‘છાવા’ની સ્ક્રીનિંગમાં દારૂડિયાએ મચાવ્યો હોબાળો, ચાલુ ફિલ્મે થિયેટરમાં સ્ક્રિનનો પડદો ફાડ્યોભરૂચમાં પ્રિન્સિપાલે એલ્યુમનીમાં આવેલી છાત્રા ઉપર બળાત્કાર ગુજાર્યો
2021-22માં પણ આજ વિદ્યાર્થિનીને ભોગ બનાવી હતી ભરૂૂચ જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલમાં જ ભૂતપૂર્વ વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો હતો…
View More ભરૂચમાં પ્રિન્સિપાલે એલ્યુમનીમાં આવેલી છાત્રા ઉપર બળાત્કાર ગુજાર્યોગુજરાતની અસ્મિતા ગાયબ! 35 વર્ષના નરાધમે જામીન પર છૂટી ફરી 70 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચર્યુ
ગુજરાતમાં હજુ 10 વર્ષની બાળકી પર કંપાવનારો દુષ્કર્મનો કિસ્સો લોકોના મગજમાંથી ગયો નથી. ત્યારે ભરૂૂચના આમોદનો અન્ય એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરુચના આમોદમાં…
View More ગુજરાતની અસ્મિતા ગાયબ! 35 વર્ષના નરાધમે જામીન પર છૂટી ફરી 70 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચર્યુગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યો
પડોશીના પિશાચી દુષ્કર્મનો ભોગ બનેલી બાળા સાત દિવસની સારવાર બાદ જિંદગીનો જંગ હારી ગઈકાલે એક જ દિવસમાં બે કાર્ડિયાક એરેસ્ટ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો…
View More ગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યોઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકીની હાલત ગંભીર
ઝઘડિયામાં બનેલી જઘન્ય દુષ્કર્મની ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે. 10 વર્ષની બાળકીની હાલત ઘણી જ નાજુક છે. બે-બે મોટા ઓપરેશન બાદ પણ માસૂમ…
View More ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળકીની હાલત ગંભીરભરૂચના મૂલડ ટોલનાકે ફાસ્ટટેગમાં સ્થાનિક બસોના પૈસા કપાતા ચક્કાજામ
પોલીસ- ટોલ અધિકારી સહિતના તંત્રનો મામલો શાંત પાડવા ભારે મથામણ: 3 કિ.મી. લાંબી લાઇનો લાગી ભરૂૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલડ ટોલ પ્લાઝા…
View More ભરૂચના મૂલડ ટોલનાકે ફાસ્ટટેગમાં સ્થાનિક બસોના પૈસા કપાતા ચક્કાજામગુજરાત ફરી શર્મસાર, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઝાડીમાં ફેંકી દીધી
ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને…
View More ગુજરાત ફરી શર્મસાર, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઝાડીમાં ફેંકી દીધીભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
કામદારોને સુરક્ષિત કઢાયા: ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરાયો રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં તાજેતરમાં જ ભયંકર આગ લાગવાની ઘટનાના ભળકારા હજુ શાંત થયા છે. ત્યાં ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં…
View More ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગભરૂચના જંબુસર નજીક ગમખ્વાર અકસ્માત, ઈકો ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત
થયા હતા જ્યારે કે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના જંબુસર આમોદ રોડ ઉપર બની હતી.મૃતકો વેડચ અને પાંચકડા…
View More ભરૂચના જંબુસર નજીક ગમખ્વાર અકસ્માત, ઈકો ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત