ભાણવડ તાલુકાના શીવા ગામે રહેતા આલા એભાભાઈ કનારા નામના 16 વર્ષના યુવાનને ત્રણેક દિવસથી ઝાડા-ઉલટીની બીમારી હોય, જેથી સારવાર અર્થે તેમને ભાણવડ ખાતે આવેલી એક…
View More ભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુBHANVAD
ભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુ
ભાણવડ વિસ્તારમાં આવેલી જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં વિવિધ પ્રકારના 151 જેટલા સાપ, અજગર વિગેરે સરિસૃપોના રેસ્ક્યુ કરવામાં…
View More ભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગર
ભાણવડ તાબેના મોટા કાલાવડ ગામે ગઈકાલે રાત્રિના સમયે એક મોટરકારના માલિકે પોતાની કારનો દરવાજો ખોલતા જ કારના ડેશબોર્ડ પર નવેક ફૂટ જેટલો લાંબો અજગર જોવા…
View More ભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગરભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા
ભાણવડ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની પરિણીત મહિલાના પતિ તેની સાથે ન હોય, તેમની એકલતાનો ગેરલાભ લઈ, અને તેમના સંતાનોને મારી નાખવાની…
View More ભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજાભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ કરી અને ભય ફેલાવતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં…
View More ભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈભાણવડમાં અઢી દાયકા પૂર્વે થયેલ લૂંટ પ્રકરણના ઇનામી આરોપી ઝડપાયા
ભાણવડ નજીકના ત્રણ પાટીયા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપમાં આજથી આશરે 27 વર્ષ પૂર્વે રાત્રીના સમયે કેટલાક શખ્સોએ હથિયાર તેમજ પથ્થર વડે અહીં રહેલા પેટ્રોલ…
View More ભાણવડમાં અઢી દાયકા પૂર્વે થયેલ લૂંટ પ્રકરણના ઇનામી આરોપી ઝડપાયાભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશ
ભાણવડ વિસ્તારમાં છેલ્લા આશરે ચારેક દિવસથી અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ભાણવડ તથા આસપાસના આશરે 15 કિલોમીટર જેટલી રેન્જમાં લોકોને ભૂકંપના હળવા આંચકાનો…
View More ભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશભાણવડ પંથકમાં અનુભવાયો ભૂકંપનો હળવો આંચકો: ભયનો માહોલ
– ભૂકંપ સંદર્ભે તકેદારી રાખવા લોકોને તંત્રની અપીલ – ભાણવડ વિસ્તારમાં ગત સાંજે લોકોએ ભૂકંપનો હળવો આંચકો અનુભવ્યો હતો. આ વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી ભૂકંપ…
View More ભાણવડ પંથકમાં અનુભવાયો ભૂકંપનો હળવો આંચકો: ભયનો માહોલભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામના મૂળ રહીશ અને હાલ પોરબંદરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જામનગરના રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સાગર નાનજીભાઈ ચાવડા…
View More ભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયોભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગર
હાલ વરસાદી માહોલ વચ્ચે રાત્રિના સમયે ભાણવડ તાલુકાના ટીંબડી વાડી વિસ્તારમાં એક મગરે દેખા દેતા આ વિસ્તારના વાડી માલિકો દ્વારા ભાણવડના રેસ્ક્યુઅરને જાણ કરાઈ હતી.…
View More ભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગર