ભાણવડ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવા દબાણ હનુમાનગઢ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ…
View More ભાણવડમાં સરકારી જમીન પર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનોBhanvad news
ભાણવડના ઘુમલી વાડી વિસ્તારમાં ચાર ફુટના મગરનું કરાયુ રેસ્કયુ
મગરને જીવદયા પ્રેમીઓએ વન વિસ્તારમા કર્યો મુકત ભાણવડ નજીકના ઘુમલી ગામની એક વાડીમાં મોડી રાત્રે એક મગર ચડી આવ્યો હોય, જેની જાણ વાડી માલિકને થતા…
View More ભાણવડના ઘુમલી વાડી વિસ્તારમાં ચાર ફુટના મગરનું કરાયુ રેસ્કયુભાણવડના કાટકોલા ગામે પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
દ્વારકામાં જુગાર રમતી ત્રણ મહિલાઓ ઝડપાઇ મધ્ય પ્રદેશ રાજ્યના રાયગઢ જિલ્લાની મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતી ટીનાબેન ગેમાભાઈ બારેલા નામની 18…
View More ભાણવડના કાટકોલા ગામે પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવીભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
ગુજરાત મિરર, જામ ખંભાળિયા તા.17-ભાણવડના શિવનગર વિસ્તારમાં રહેતા અને કોમ્પ્યુટર સર્વિસની દુકાન ધરાવતા નિલેશ વિનોદરાય ધોકિયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની નાની મોટી…
View More ભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયોભાણવડ નજીક રોંગ સાઈડમાં આવતી કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત
ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર કૃષ્ણગઢ ગામ પાસેથી બુલેટ મોટર સાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઉટડા ગામના રહીશ અશોકભાઈ રમેશભાઈ મોકરીયા નામના 30…
View More ભાણવડ નજીક રોંગ સાઈડમાં આવતી કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્તભાણવડના ગુંદાનો યુવાન દારૂના જથ્થા સાથે ઝડપાયો, સપ્લાયરની શોધખોળ
ખંભાળિયા વિસ્તારના ડીવાયએસપી વી.પી. માનસેતાની ટીમ દ્વારા ગઈકાલે ગુંદા ગામના શખ્સને વિદેશી દારૂૂની નાની-મોટી 89 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની શોધખોળ…
View More ભાણવડના ગુંદાનો યુવાન દારૂના જથ્થા સાથે ઝડપાયો, સપ્લાયરની શોધખોળભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુ
ભાણવડ તાલુકાના શીવા ગામે રહેતા આલા એભાભાઈ કનારા નામના 16 વર્ષના યુવાનને ત્રણેક દિવસથી ઝાડા-ઉલટીની બીમારી હોય, જેથી સારવાર અર્થે તેમને ભાણવડ ખાતે આવેલી એક…
View More ભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુ
ભાણવડ વિસ્તારમાં આવેલી જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં વિવિધ પ્રકારના 151 જેટલા સાપ, અજગર વિગેરે સરિસૃપોના રેસ્ક્યુ કરવામાં…
View More ભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગર
ભાણવડ તાબેના મોટા કાલાવડ ગામે ગઈકાલે રાત્રિના સમયે એક મોટરકારના માલિકે પોતાની કારનો દરવાજો ખોલતા જ કારના ડેશબોર્ડ પર નવેક ફૂટ જેટલો લાંબો અજગર જોવા…
View More ભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગરભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા
ભાણવડ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની પરિણીત મહિલાના પતિ તેની સાથે ન હોય, તેમની એકલતાનો ગેરલાભ લઈ, અને તેમના સંતાનોને મારી નાખવાની…
View More ભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા