ભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલ

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અમિતભાઈ કેશુભાઈ ગામની નામના 23 વર્ષના કોળી યુવાન રાવલના બુટડા ગરમી ચોક ખાતે બુધવારે રાત્રિના સમયે આપણું કરી રહ્યા હતા.…

View More ભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલ

જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાણવડમાં મહિલા પ્લાટુન જિલ્લામાં પ્રથમ

ભાણવડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીમાં કરવામાં આવી હતી. જેમાં મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી પરેડમાં…

View More જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાણવડમાં મહિલા પ્લાટુન જિલ્લામાં પ્રથમ

ભાણવડમાંથી દુર્લભ પ્રજાતિના 12 કાચબા ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી કરીને દુર્લભ અને સંરક્ષિત ગણાતા 12 ’સૂર્ય કાચબા’ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો…

View More ભાણવડમાંથી દુર્લભ પ્રજાતિના 12 કાચબા ઝડપાયા

ભાણવડ પાસે કરિયાણું લેવા જતા બાઈક ચાલકનું તુફાન કાર અડફેટે મોત

શ્રમિક આધેડે રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની ભાણવડના વેરાવણ ગામે રહેતા શ્રમિક આધેડ બાઈક લઈ ભાણવડ ગામે કરિયાણું લેવા જતા હતા ત્યારે ભાણવડ નજીક…

View More ભાણવડ પાસે કરિયાણું લેવા જતા બાઈક ચાલકનું તુફાન કાર અડફેટે મોત

ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

પોલીસે 35,300નો મુદ્દામાલ કબજે કર્યો: ઓખા માછીમાર સામે ગુનો ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા…

View More ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ભાણવડ નજીક બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર

ભાણવડથી આશરે 23 કિલોમીટર દૂર બરડા ડુંગર વિસ્તારમાં આવેલા ધ્રામણીનેશ ખાતે ચેક ડેમની બાજુમાં ધમધમતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર ભાણવડ પોલીસે દરોડો પાડ્યો હતો.…

View More ભાણવડ નજીક બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર

ભાણવડ પંથકમાં સગીરાની છેડતી કરનાર બે આરોપીઓને ચાર વર્ષની સખત કેદ તથા દંડ

ભાણવડ ટાઉન વિસ્તારમાં વેરાડ નાકાના અંદરના ભાગે ગત તારીખ 14 જાન્યુઆરી 2025 ના રોજ બપોરના સમયે આ જ ગામના હરીશ મંગાભાઈ ચૌહાણ અને વિજય રામજી…

View More ભાણવડ પંથકમાં સગીરાની છેડતી કરનાર બે આરોપીઓને ચાર વર્ષની સખત કેદ તથા દંડ

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીને 5 વર્ષની સજા

ભાણવડ તાલુકાના નવાગામ ગામ માં રહેતા દલિત યુવક પ્રદીપભાઈ મનુભાઈ બગડા એ તેના જ ગામ ના જીવણભાઈ પાડલીયા ની જમીન પાસે વાળો (જમીન) વાળાંકેલ હતો,…

View More ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીને 5 વર્ષની સજા

ભાણવડના જૂના ટીંબામાં ખેડૂત ઉપર હુમલો કરનાર શેઢા પાડોશી સહિત 11ને પાંચ વર્ષની જેલ

ભાણવડ તાલુકાના નવાગામ જુના ટીંબા ખાતે રહેતા ફરિયાદી પ્રદીપભાઈ મનુભાઈ બગડાને આરોપી જીવણભાઈ જેરામભાઈ પાડલીયા સાથે વાડી (જમીન) ખેડવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ…

View More ભાણવડના જૂના ટીંબામાં ખેડૂત ઉપર હુમલો કરનાર શેઢા પાડોશી સહિત 11ને પાંચ વર્ષની જેલ

ભાણવડ પંથકમાં મહાકાય અજગર અને મગરનું રેસ્ક્યુ

રેસ્ક્યુ બાદ પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા ભાણવડ પંથકમાં સરિસૃપોના રેસ્ક્યુ માટે કાર્યરત એનિમલ લવર્સ દ્વારા એક જ દિવસમાં દસ ફૂટ લાંબો અને ત્રીસેક કિલોનો એક…

View More ભાણવડ પંથકમાં મહાકાય અજગર અને મગરનું રેસ્ક્યુ