ગુજરાત2 months ago
BAPS મંદિરે કાર્યકર સુવર્ણ વર્ષ નિમિત્તે વિરાટ મહિલા સંમેલન યોજાયું
કહેવાય છે કે,‘નારી સમાજસ્ય કુશલવાસ્તુકારા’ અર્થાત્ નારી એ સમાજની કુશળ વાસ્તુકર્તા છે. ચારિત્ર્યવાન, સંયમી, ધૈર્યવાન અને સંસ્કારી સન્નારીઓસમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. ઈ.સ.1972 થી...