બગસરા તાલુકાના સમઢીયાળામા રહેતા એક આધેડને બે શખ્સોએ ફોન પર બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.…
View More બગસરાના સમઢિયાળામાં આધેડને રાજકોટના બે શખ્સોએ ધમકી આપીBAGASARA
બગસરા એસટી ડેપોમાં ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ
છેલ્લા ચાર દિવસથી બસ સ્ટેન્ડમાં મૂતરડીમાં પાણી ન આવવાથી ગંદકીથી મુસાફરોને હાલાકી બગસરા એસટી ડેપોમાં છેલ્લા ઘણા દિવસોથી મુતરડીમાં પાણી ન આવવાને લીધે ગંદકીથી ત્રાહિમામ…
View More બગસરા એસટી ડેપોમાં ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામબગસરાના ખીજડિયા ગામે માર્ગ બાબતે કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા
મારામારીમાં આરોપી અને મૃતકના પુત્રને ઈજા, રસ્તા માટે ચાલતો વિવાદ લોહિયાળ બન્યો બગસરા તાલુકાના ખીજડીયા ગામે એક સમાજના બે પરીવારો વચ્ચે વર્ષોથી માર્ગ બાબતે ચાલતા…
View More બગસરાના ખીજડિયા ગામે માર્ગ બાબતે કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યાબગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલો
તાલુકા ભાજપના કાર્યાલય પાસે જ ઢોર માર મારવામાં આવ્યો બગસરામાં ભાજપના કાર્યકર અને શિક્ષણ સમિતિ ચેરમેનના પતિ પર જમવાનું બનાવવા બાબતે માથાકૂટ થતાં ભાજપ કાર્યાલયની…
View More બગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલોબગસરાની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં 19 કલાક લાઈટ બંધ, રહેવાસીઓ બફાયા
બગસરા પીજીવીસીએલ દ્વારા સ્વામી વિવેકાનંદ સોસાયટી શેરી નં6 માં ગઈ રાતથી લાઈટ કાપ થતા રહેવાસીઓ દ્વારા ફોન કરી જાણ કરેલ ાલદભહ ના કર્મચારી ના…
View More બગસરાની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં 19 કલાક લાઈટ બંધ, રહેવાસીઓ બફાયાવીડિયો ગેમનો ટાસ્ક પૂરો કરવા 40 વિદ્યાર્થીએ હાથમાં કાપા માર્યા
રૂા. 10ની ઓફરનું પરિણામ કે અન્ય કારણ? બગસરામાં મોટા મુંજીયાસરની ચકચારી ઘટના ખતરનાક ટાસ્ક આપતી વીડિયો ગેમ માસૂમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે…
View More વીડિયો ગેમનો ટાસ્ક પૂરો કરવા 40 વિદ્યાર્થીએ હાથમાં કાપા માર્યાસરકાર દ્વારા 80 ટકાના ટાર્ગેટ સામે બગસરા પાલિકા દ્વારા ફક્ત 66 ટકા વેરો વુસૂલ કરાયો
બગસરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક કરવા છતાં માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 66 ટકા વેરા વસુલાતની કામગીરી કરવામાં…
View More સરકાર દ્વારા 80 ટકાના ટાર્ગેટ સામે બગસરા પાલિકા દ્વારા ફક્ત 66 ટકા વેરો વુસૂલ કરાયોબગસરા પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાએ આચર્યુ દુષ્કર્મ
બગસરા પંથકમાં એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગા પિતાએ ધોરણ 11ની ભણતી પોતાની સગીરવયની પુત્રી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. એટલું…
View More બગસરા પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાએ આચર્યુ દુષ્કર્મજામજોધપુરના બગસરામાં પરપ્રાંતીય યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
જામજોધપુર તાલુકાના બગસરા ગામની સીમ વિસ્તારમાં રવિવારે સાંજે બે દિવસ પહેલાની જૂની અદાવતનું મનદુ:ખ રાખીને પરપ્રાંતિય શ્રમિક યુવાન પર 4 થી 5 શખ્સોએ ધારદાર…
View More જામજોધપુરના બગસરામાં પરપ્રાંતીય યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યાબગસરામાં મૃતક ખેડૂત જીવતાં મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય
બગસરા શહેરમાં જમીન પચાવી પાડવા માટે પોતાના જ ભાઈને મૃત બતાવવાનું ષડયંત્ર ઊભું કરાય હતું પરંતુ અખબારમાં નોટિસ પ્રસિદ્ધ થતા જ મૃતક સદેહે હાજર થતા…
View More બગસરામાં મૃતક ખેડૂત જીવતાં મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય