બગસરાના સાપર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા શાપર ગામ ની અંદર આવેલા વિસ્તારમાં એક ભરવાડ ના વંડામાં ઘૂસીને એક સાથે 32 જેટલા ઘેટા બકરાનું…
View More બગસરાના શાપરમાં વંડામાં બાંધેલા 32 ઘેટા-બકરાનું મારણ કરતા સિંહોBAGASARA
બગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકા
બગસરા શહેર ભાજપ પ્રમુખની વરણીને એક મહિના કરતા વધુ સમય વીતિ ગયો છે જા કે હજુ સુધી શહેર ભાજપ મહામંત્રી કે અન્ય હોદ્દાઓ માટે કોઈની…
View More બગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકાબગસરા એસ.ટી બસ સ્ટેન્ડનું નામ બદલીને રામ ભરોસે રાખો: ચેમ્બર
લ્યો બોલો બગસરા બસ સ્ટેન્ડમાં પૂછપરછમાં સવારના 5:00 વાગ્યાથી ખુલ્લી ઓફિસ રામ ભરોસે ચાલતી હતી. મળતી માહિતી મુજબ બગસરા બસ સ્ટેન્ડ ની અંદર પૂછપરછમાં. તા…
View More બગસરા એસ.ટી બસ સ્ટેન્ડનું નામ બદલીને રામ ભરોસે રાખો: ચેમ્બરબગસરાનાં લુધિયા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરાર
બગસરા તેમજ આજુ બાજુના ગામોમાં આજ કાલ દારૂૂ નું વેચાણ વધી રહયું છે જયારે આ બાબતે શહેરના પોલિશ સ્ટેશન દ્વારા બાતમીના આધારે આજે બગસરા…
View More બગસરાનાં લુધિયા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરારમોટા મુંજિયાસર ગામની પંચાયતને તાળા મારવાની વાતનું સુરસુરિયું
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પૂર્વ સરપંચ દ્વારા યોગ્ય રીતે ડેડ સ્ટોક નવા સભ્યોને સોપવામાં આવેલ ન હોવાની ઉચ્ચ અધિકારીને રજૂઆત છતાં કોઈ નિર્ણય ન…
View More મોટા મુંજિયાસર ગામની પંચાયતને તાળા મારવાની વાતનું સુરસુરિયુંબગસરા તાલુકા શાળા, બસ સ્ટેશન પાસે ગટરના ગંધાતા પાણી રોડ પર ફરી વળ્યા
બગસરામાં છેલ્લાં પાંચ દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોની સાથે હવે વેપારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં તાલુકા શાળા પાસે તેમજ બસ સ્ટેશન…
View More બગસરા તાલુકા શાળા, બસ સ્ટેશન પાસે ગટરના ગંધાતા પાણી રોડ પર ફરી વળ્યાબગસરાના સમઢિયાળામાં આધેડને રાજકોટના બે શખ્સોએ ધમકી આપી
બગસરા તાલુકાના સમઢીયાળામા રહેતા એક આધેડને બે શખ્સોએ ફોન પર બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.…
View More બગસરાના સમઢિયાળામાં આધેડને રાજકોટના બે શખ્સોએ ધમકી આપીબગસરા એસટી ડેપોમાં ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ
છેલ્લા ચાર દિવસથી બસ સ્ટેન્ડમાં મૂતરડીમાં પાણી ન આવવાથી ગંદકીથી મુસાફરોને હાલાકી બગસરા એસટી ડેપોમાં છેલ્લા ઘણા દિવસોથી મુતરડીમાં પાણી ન આવવાને લીધે ગંદકીથી ત્રાહિમામ…
View More બગસરા એસટી ડેપોમાં ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામબગસરાના ખીજડિયા ગામે માર્ગ બાબતે કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા
મારામારીમાં આરોપી અને મૃતકના પુત્રને ઈજા, રસ્તા માટે ચાલતો વિવાદ લોહિયાળ બન્યો બગસરા તાલુકાના ખીજડીયા ગામે એક સમાજના બે પરીવારો વચ્ચે વર્ષોથી માર્ગ બાબતે ચાલતા…
View More બગસરાના ખીજડિયા ગામે માર્ગ બાબતે કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યાબગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલો
તાલુકા ભાજપના કાર્યાલય પાસે જ ઢોર માર મારવામાં આવ્યો બગસરામાં ભાજપના કાર્યકર અને શિક્ષણ સમિતિ ચેરમેનના પતિ પર જમવાનું બનાવવા બાબતે માથાકૂટ થતાં ભાજપ કાર્યાલયની…
View More બગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલો