જામનગરમાં ખોજા ગેઇટ ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા ઈરફાનભાઇ હુસેનભાઇ ખફી નામના 32 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની માતા હલીમાબેન પર છરી અને લોખંડના…
View More રિસામણે બેઠેલી પરિણીતાના માતા, માસા પર પતિ સહિતના શખ્સોનો હુમલોattack
કારની એનઓસી આપવા મામલે મનપાના હંગામી કર્મચારી પર હુમલો
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં આઉટ સોર્સ થી ફરજ પર જોડાયેલા હંગામી કર્મચારી કુલદિપસિંહ કિરીટસિંહ પરમાર નામના 31, વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની વિસ્તારમાં પરમદિને સાંજે…
View More કારની એનઓસી આપવા મામલે મનપાના હંગામી કર્મચારી પર હુમલોબાઈકમાં હવા પૂરવા બાબતે ગેરેજ સંચાલક પર હુમલો-તોડફોડ
સીસીટીવીમાં તોડફોડ, મકાન સળગાવી નાખવાની ધમકી જામનગરમાં કોમલ નગર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક ગેરેજ સંચાલક ને માર મારી ધાકધમકી આપવા અંગે તેમજ સીસીટીવી…
View More બાઈકમાં હવા પૂરવા બાબતે ગેરેજ સંચાલક પર હુમલો-તોડફોડઆવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલો
ચોટીલામા રહેતા યુવકનુ હાઇવે પર બાઇક સ્લીપ થતા મિત્રને ફોન કર્યો હતો જેથી મિત્ર તેના મિત્રની ગાડી લઇને તેડવા ગયો હતો ત્યારે ગાડી માલીક શખસે…
View More આવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલોરાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલો
ચેતન કથીરિયા શાળાએ ધ્વજવંદન કરી ઘરે જતા હતા ત્યારે હુમલો કરાયો: પોલીસમાં નોંધાતો ગુનો રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો…
View More રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલોભગવતીપરામાં દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર પાડોશીનો તલવારથી હુમલો
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખામાં ઈન્સ્પેકટર તરીકે નોકરી કરતા સાહેજાન અભરામભાઈ સેરસીયા (ઉ.વ.48) ઉપર પાડોશમાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે ખાનભાઈ યુસુફભાઈ પઠાણે તલવાર વડે હુમલો…
View More ભગવતીપરામાં દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર પાડોશીનો તલવારથી હુમલોમાણાવદરના જીનીંગ મિલના માલીક પર રસ્તે ચાલવા મામલે એક શખ્સનો હુમલો
કર્મચારીને ઇજા, ઓફિસમાં તોડફોડ: ઘટનાના સીસીટીવી વાઇરલ જૂનાગઢ જિલ્લાના માણાવદર-જૂનાગઢ રોડ પર દગડ વિસ્તારમાં આવેલી ફાલ્કન ઇન્ડિયા ઓર્ગેનિક્સ જીનીંગ મિલમાં ગંભીર હિંસાની ઘટના સામે આવી…
View More માણાવદરના જીનીંગ મિલના માલીક પર રસ્તે ચાલવા મામલે એક શખ્સનો હુમલોરૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યો
રૈયારોડ પર ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ખાતે પાર્સલ આપવા ગયેલ પોસ્ટમેનને પ્રોપરાઇટર મયંક ખજૂરીયાએ પાર્સલ મામલે ઝઘડો કરી પોસ્ટમેનને નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ…
View More રૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યોશ્રમિક પરિણીતા સાથે આડા સંબંધની વાત ફેલાવ્યાની શંકાએ યુવાન ઉપર બેલડીનો હુમલો
પડધરી તાલુકાના થોરીયાળી ગામે રહેતા યુવકને શ્રમિક પરિણીતા સાથે આડા સંબંધ હોવાની વાત ફેલાવતો હોવાની શંકાએ યુવાન ઉપર બે શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર…
View More શ્રમિક પરિણીતા સાથે આડા સંબંધની વાત ફેલાવ્યાની શંકાએ યુવાન ઉપર બેલડીનો હુમલોજોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…
View More જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ