Sports2 months ago
અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવીને જીત્યું ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ, ટાઇટલ
અફઘાનિસ્તાને ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું છે. અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં ભારતને હરાવીને મોટો અપસેટ સર્જ્યો...